मिर्झा गालिब

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

આ એક પ્રયાસ છે એક મહાન ગઝલકારને શ્રધ્ધાંજલી આપવાનો. ઘણા વરસો પહેલા ગાલિબના થોડા પુસ્તકો વાંચવાનો મોકો મળ્યો હતો અને તેમના વિશે કઈ પણ લખવુ એ સૂરજને દિવો બતાવવા જેવૂ થશે.

है और भी दुनियामैं सुखनवर बहोत अच्छे,
कहते हैं कि गालिबका है अंदाझ-ए-बयां और

(દુનિયામાં બીજા પણ ઘણાં શાયરો અને કવિઅઓ છે કે જેઓ ખુબ સારુ લખે છે, પણ કહેવાય છે કે ‘ગાલિબ’ની શાયરી કહેવાની રીત એકદમ અલગ છે)

અહી મને ગમતી ‘ગાલિબ’ની ગઝલનો સંગ્રહ મુકી રહ્યો છું. મે મારી રીતે દરેક ગઝલનો ખુબ ટુંકો ગુજરાતી અનુવાદ પણ કર્યો છે અને તે પણ સાથે મુકી રહયો છું. દરેક સપ્તાહે એકાદ નવી ગઝલ મુકવાનો પ્રયત્ન કરીશ. ગઝલની ઓડિયો લીંક મળશે તો તે પણ આપીશ.

ગઝલમાં કે અનુવાદમાં જો ભુલ જણાય તો મને જણાવશો અને હું જાણકારોના અને મિત્રોના સુચનો અને સલાહ સ્વીકારતો રહીશ.

– રાજીવ

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

mirzaghalib.jpg

ગઝલ વાંચવા અને સાંભળવા ગઝલના નામ પર ક્લીક કરો…!

(૧) હર એક બાત પે કહેતે હો…

(૨) આ, કે મેરી જાન કો કરાર નહીં હૈ

(૩) હુસ્ન-એ-મહ ગર્ચિહ બ હંગામ-એ-કમાલ અચ્છા હૈ

(૪) બાજિચા-એ-અત્ફાલ હૈ, દુનિયા મેરે આગે

(૫) ન થા કુછ તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા

(૬) એક એક કતરે કા મુઝે દેના પડા હિસાબ

(૭) શૌક હર રંગ રકીબ-એ-સર-ઓ-સામાં નિકલા

(૮) ઇશ્કને ગાલિબ નિકમ્મા કર દિયા

(૯) નક્શ ફરીયાદી હૈ કિસ શોખી-એ-તહરીર કા

(૧૦) ઝુલ્મત-કદે મેં મેરે શબ-એ ગમ કા જોશ હૈ

(૧૧) ખાક ઐસી જીંદગી પર કે પત્થર નહી હું મૈં

(૧૨) કબ સે હું ક્યા બતાઊં જહાંન-એ ખરાબ મેં

(૧૩) આહ કો ચાહિયે એક ઉમ્ર અસર હોતે તક

(૧૪) ઘર હમારા જો ન રોતે ભી તો વીરાં હોતા

(૧૫) ઈશરત-એ-કતરહ હૈ દરિયા મે ફના હો જાના

(૧૬) દિલ સે તેરી નિગાહ જીગર તક ઉતર ગઈ

(૧૭) બસ કી દુશ્વાર હૈ હર કામ કા આસાન હોના

(૧૮) જીક્ર ઉસ પરી-વશ કા ઔર ફિર બયાં અપના

(૧૯) દિલ-એ-નાદાન તુજે હુવા ક્યા હૈ

(૨૦) ઘર જબ બના લિયા તેરે દર પર કહે બગૈર

(૨૧) કભી નેકી ભી ઉસ કે જી મેં ગર આ જાએ હૈ મુજ સે

(૨૨) યે નથી હમારી કિસ્મત…

(૨૩) નવેદ-એ અમન હૈ બેદદ-એ દોસ્ત જાં કે લીયે

(૨૪) જી ઢુંઢતા હૈ ફીર વહી, ફુરસત કે રાત-દિન…

(૨૫) ગમ ખાનેમે બોદા દિલ-એ-નાકામ બહોત હૈ…

(૨૬) હજ કા સવાબ નજર કરુંગા હજુર કી…

(૨૭) આઈના ક્યું ન દું કિ તમાશા કહે જીસે

(૨૮) ખામોંશીયો મે અદા નિકલતી હૈ

(૨૯) સિયાહી જૈસે જાવે દમ-એ તહરીત કાગઝ પર

(30) હજારો ખ્વાહીશે ઐસી કે હર ખ્વાહીશ પે દમ નિકલે

(૩૧) બાગ પા કર ખફકાની યહ ડરાતા હૈ મુજે

(૩૨) ગુલામ-એ સાકી-એ કૌસર હું મુજ કો ગમ ક્યા હૈ

(૩૩) મેરે દુઃખ કી દવા કરે કોઈ

(૩૪) રોને સે ઔર ઇશ્ક મે બેબાક હો ગયે

(૩૫) જબ તક દહાન-એ-ઝખ્મ ન પૈદા કરે કોઈ

(૩૬) ઈશ્ક પર જોર નહી હૈ યહ વહ આતિશ ગાલિબ

(૩૭) હમ રશ્ક કો અપને ભી ગવારા નહી કરતે

(૩૮) ચાક કી ખ્વાહીશ અગર વહશત બ ઉરયાની કરે

(૩૯) હર કદમ દુરી એ મંઝિલ હૈ નુમાયાં મુઝ સે

(૪૦) ચાહિયે અચ્છો કો જીતના ચાહિયે

(૪૧) કબ વો સુનતા હૈ કહાની મેરી

***************************************************************

ડેઈલીમોશન પરના મારા બ્લોગના વિવિધ વીડીયો…!

***************************************************************

Advertisements

51 Responses to “मिर्झा गालिब”

 1. વિવેક Says:

  પ્રિય મિત્ર રાજીવ,

  આ એક ખૂબ જ સરસ શરૂઆત છે. ખૂબ ખૂબ અભિનંદન…ગાલિબ વિશે વેબ-સાઈટ બનાવવાનું મારૂં પણ એક સ્વપ્ન છે. પણ એક વણમાંગી સલાહ જરૂર આપીશ. ગઝલો સાંભળીને ટાઈપ કરવામાં કવિને આપણે જે અન્યાય કરી બેસીએ છીએ એ અક્ષમ્ય ગણાય. અહીં આપણે અજ્ઞાન નહીં, જ્ઞાન વહેંચવા બેઠા છીએ એટલે જોડણીની ભૂલોને બાદ કરતાં, શબ્દોની ભૂલો થાય એ ચલાવી ન જ લેવું જોઈએ. આ ગઝલમાં કુલ દસ શેર છે જેમાંથી માત્ર અડધા અહીં હાજર છે. દરેક કાફિયામાં શબ્દાંતે દીર્ઘ ઊ છે એના બદલે આપે હ્રસ્વ ઉ થી કામ ચલાવ્યું છે, જેમ કે तू, गुफ़्तगू, लहू, रफ़ू, जुस्तजू વગેરે. ઉર્દૂમાં સામાન્યરીતે कि લખવાનો રિવાજ છે, જ્યારે આપે के થી કામ ચલાવ્યું છે. चिपक रहा है बदन पर लहू से पैराहन માં આપે શ્રવણક્ષતિના કારણે टिपक થી શરૂઆત કરી છે. कुरेदते हो जो अब राख માં રા પછીનો ख જ રહી ગયો છે. रही ना ताकते-गुफ़्तार और अगर માં लगर લખાઈ ગયું છે. વળી જ્યાં फ़ હોવો જોઈએ ત્યાં બધે फ થી કામ ચલાવ્યું છે. એટલે આ ગઝલનો મક્તો મારે ગાલિબ તરફથી વકાલતના તૌર પર કહેવો પડે છે:

  हुआ है शह का मुसाहिब, फिरे है इतराता

  वगर्ना शहरमें ‘गालिब’की आबरु क्या है….

 2. રાજીવ Says:

  ડો. વિવેક,

  તમારી વાત એકદમ સાચી છે. મારી પાસે ઘણા સમય પહેલાં ગાલિબની ગઝલનો આખો સંગ્રહ હતો, પણ અત્યારે માત્ર ઓડિયો સાંભળીને મારે શબ્દો લખીને કામ ચલાવી લઉ છું.

  આમ તો આ ફરજીયાત નથી પણ મારાથી આ લખ્યા વગર રહી શકાયુ નહી તેથી એજ આશા એ આ વિભાગ ચાલુ કર્યો કે તમારા જેવા અનુભવી અને ભાષાના જાણકાર મને સુચન આપતા રહેશે અને મારી ભુલો પણ સુધરતા રહેશે.

  તમારો ખુબ ખુબ આભાર. તમારા સુચનો હૃદયપૂર્વક સ્વિકાર્ય છે.

  – રાજીવ

 3. Dharmesh Says:

  Very good starting…!

 4. કુણાલ Says:

  રાજીવભાઈ,

  તમે ખરેખર ખુબ સરસ કાર્ય હાથ પર લીધું છે.. અને જેમ વિવેકસાહેબ એ કીધું તે પણ એટલું જ જરૂરી છે..

  હું કદાચ ૧૦મા ધોરણથી ગઝલો સાંભળું છું અને અસદુલ્લા ખાં સાહેબને સાંભળવાની શરુઆત થયે પણ કદાચ એટલો જ સમય થયો હશે… અને હું પણ એમના લખાણ પર એટલો જ ફીદા છું… અને જો એમને મળતી શ્રધ્ધાંજલીમાં જો કોઇ પણ રીતે હું ભાગીદાર થઈ શકું તો એ એક અહોભાગ્ય છે મારા માટે…

  રાજીવભાઈ, મેં માર્ચમાં મારા બ્લોગ પર એક પોસ્ટ મૂકી હતી અસદસાહેબ માટે.. અને એમાં એક લીંક આપી છે.. જેને મેં તો બૌ use કરી છે એમના કાર્યનો આસ્વાદ લેવા માટે.. આશા રાખું કે તમને એ ઉપયોગી થઈ પડશે…

  આ પ્રોજેક્ટ અમેરિકાની કોલંબિયા યુનિવર્સીટીના એક ભાઈ ફ્રાંસીસ પ્રીચેટ દ્વારા ચાલી રહ્યો છે.. ખુબ સરસ કાર્ય કર્યું છે.. તમને અહીંથી અસદસાહેબનું લખાણ text સ્વરૂપે મળી રહેશે…

 5. Rekha Says:

  Very good, great going…
  Keep it up.

 6. Ramesh Says:

  Khub j saras rajuaat.
  Tamara prayatno mate aabhar

 7. jaysh r bahtt Says:

  very; good. and goodluck.i am stayine in ahmedabad. r u in ahmedabad? 9426349334..

 8. दिल-ए नादां « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 9. आह को चाहिये « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 10. Rajeshwari Shukla Says:

  Dear Rajiv,
  I am also fan of Mirza Galib.
  Very much pleased by yr work. and creation. Wish you all the best.

 11. यह न थी हमारी क़िस्‌मत « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 12. अदा-ए ख़ास से « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 13. जी ढूंड्‌ता है फिर वुही « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 14. मुझे इब्‌राम बहुत है « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 15. नज़्‌र करूंगा हुज़ूर की « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 16. तुझ सा कहें जिसे « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 17. …जा निकल्‌ती है « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 18. shailesh Says:

  good for inspiration

 19. शबहा-ए हिज्‌रां « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 20. बसकि दुश्‌वार है « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 21. कब से हूं क्‌या बताऊं « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 22. ज़ुल्‌मत-कदे में « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 23. न था कुछ तो ख़ुदा था « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 24. मेरे आगे « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 25. हर एक बात पे « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 26. Viral Says:

  khub j sundar

 27. हज़ारों ख़्‌वाहिशें ऐसी « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] હજારો એવી ઈચ્છાઓ છે કે દરેક ઈચ્છા માટે… […]

 28. कौन उठाता है मुझे « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] બાગમાં અચાનક આવતા, હૃદય આવેગવશ થઈ ડરાવ… […]

 29. मुझ को ग़म क्‌या है « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] એ વાતમાં કોઈ બેમત નથી કે દુનિયામાં દુઃ… […]

 30. मेरे दुख की दवा करे कोई « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 31. … पाक हो गए « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 32. …करे कोई « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 33. इश्‌क़ पर ज़ोर नहीं « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 34. … नहीं कर्‌ते « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 35. चाक की ख़्‌वाहिश « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 36. भागे है बयाबां मुझ से « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 37. कुछ उधर का भी इशारा चाहिये « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 38. कब वह सुनता है कहानी मेरी « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] मिर्झा गालिब […]

 39. Govind Maru Says:

  આ સરસ અને સંનીષ્ઠ પ્રયાસ માટે આપ ખૂબ ખૂબ અભીનંદનના અધીકારી છો..
  ધન્યવાદ.

 40. हज़ारों ख़्‌वाहिशें ऐसी Says:

  […] હજારો એવી ઈચ્છાઓ છે કે દરેક ઈચ્છા માટે… […]

 41. जी ढूंड्‌ता है फिर वुही Says:

  […] […]

 42. हर एक बात पे - શબ્દ-સાગરના કિનારે… Says:

  […] અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા उर्दु, मिर्झा गालिब, અન્ય […]

 43. यह न थी हमारी क़िस्‌मत - શબ્દ-સાગરના કિનારે… Says:

  […] […]

 44. दिल-ए नादां - શબ્દ-સાગરના કિનારે… Says:

  […] ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા […]

 45. आह को चाहिये - શબ્દ-સાગરના કિનારે… Says:

  […] અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા उर्दु, मिर्झा गालिब, અન્ય […]

 46. कब से हूं क्‌या बताऊं - શબ્દ-સાગરના કિનારે… Says:

  […] ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા […]

 47. ज़ुल्‌मत-कदे में - શબ્દ-સાગરના કિનારે… Says:

  […] ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા […]

 48. न था कुछ तो ख़ुदा था - શબ્દ-સાગરના કિનારે… Says:

  […] અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા उर्दु, मिर्झा गालिब, અન્ય […]

 49. मेरे आगे - શબ્દ-સાગરના કિનારે… Says:

  […] અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા उर्दु, मिर्झा गालिब, અન્ય […]

 50. Naishadh Patel Says:

  Rajiv,

  I’m and I’ve always been a Great Fan of Mirza Ghalib, when it comes to Poetry and Great Ghazals. The Best so far and my all time favourite, has been the Nasirudding starred, Mirza Ghalib Play, and all the Ghazals by Jagjit Singh & Chitra Singh, which has given a reat Dimension and displayed a Great Meaning and Life Story of Assadullah Mirza Ghalib…and I’ve a Collection of All those CD Albums of Jagjit and DVD collections of the Serial, which is my favourite preserved memories of them. I heartily want to thank you very much for the effort you’ve put into translating these urdu ghazals into Gujarati,,,I’m sure all the fans are really very happy for that..
  Naishadh (Dogo) Patel

 51. daveghia Says:

  very happy to know that some one (like me) likes Asadullah khan Ghalib…a visionary and shair who was a century ahead of his time.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: