Archive for the ‘ડાયરો’ Category

મણીયારો – ભાગ ૧૦

માર્ચ 6, 2009

મણીયારો – ભાગ ૯

ફેબ્રુવારી 27, 2009

મણીયારો – ભાગ ૮

ફેબ્રુવારી 20, 2009

મણીયારો – ભાગ ૭

ફેબ્રુવારી 13, 2009

મણીયારો – ભાગ ૬

ફેબ્રુવારી 6, 2009

મણીયારો – ભાગ ૫

જાન્યુઆરી 30, 2009

મિત્રો,

આશા છે કે તમે લોક ડાયરાની રમઝટ માણતા હશો અને આપને મજા પણ આવતી હશે…!

એક અગત્યની વાત એ કે હું જે હોસ્ટ પર મારી ઓડિયો ફાઈલ મુકતો હતો તેમા કોઈ પ્રોબ્લેમ થઈ જવાથી ઓડિયો ફાઈલ ઓપન થવામાં પ્રોબ્લેમ થતો હતો અને ગીત/ગઝલ સાંભળી શકાતુ ન હતુ. એક-બે દિવસના અવિરત પ્રયત્ન બાદ બધી જ ઓડીયોને કંપ્રેસ્ડ વિડીયોમાં ફેરવી ગુગલના સરવર પર મુકી દીધી છે જેથી હવે પછી કોઈ પણ પોસ્ટ સાથેની રચના સાંભળવામાં આપને તકલીફ નહી થાય. આપ જો કોઈ લીંક પર ક્લીક કરો અને તે ન ચાલે તો મને જરુરથી જણાવજો, હું તે પહેલી અનુકુળતામાં ફીક્સ કરી દઈશ.

રાજીવ

*************************************************

*************************************************

મણીયારો – ભાગ ૪

જાન્યુઆરી 23, 2009