મારા વિશે

raju.jpg

જન્મ સ્થળઃ રંગીલુ મારુ રાજકોટ શહેર 😉

વતનઃ જુનાગઢ

રહેઠાણઃ વડોદરા

અભ્યાસઃ (1) સંસ્કારી નગરી 😉 વડોદરા (B.E. કોમ્પ્યુટર એન્જીનીયરીંગ); (2) મેલબોર્ન, ઓસ્ટ્રેલીયા (માસ્ટર ઓફ ઈન્ફોરમેશન ટેકનોલોજી)

હાલઃ મેલબોર્ન, ઓસ્ટ્રેલીયા

દિલના આંસુઓથી કાગળ પલાળવવાનુ ક્યારે ચાલુ કર્યુ તે દિવસ, તે ક્ષણ યાદ નથી પણ ખાસા દસેક વરસ પહેલા લખવાનૂ ચાલુ કર્યુ હતુ અને કોલેજ કાળમાં તો એક નશો હતો કઈક લખવાનો, ભલે કોઈ વાંચે કે વાંચે, કોઈના માટે નહી પરંતુ પોતાના માટૅ… હૃદયમાં ઉઠતા આવેગોને ઠાલવવા માટે…, પ્રેમ કરવાનો અને જીવનના બધાજ સારા-નરસા અનુભવો કરી લેવાનો…!

હું ખુબ ચિક્કાર જીવ્યો છું… ખુબ પ્રેમ કર્યો છે… ખુબ દુઃખો સહન કર્યા છે… જીવનમાં અનેક ભુલો કરી છે… અનેક લોકોને મેળવ્યા છે અને લગભગ બધાને ગુમાવીને કઇ કેટલાય અનુભવો નો ખજાનો ભરી બેઠો છું…! અને છતાં હું જીવન વિશે, પ્રેમ વિશે કે સંબંધ વિશે કઇ પણ નથી જાણતો…!

યાદ નથી આવતુ, પ્રથમ વાર ક્યારે કલમ પકડીને કઇક એવુ લખવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો કે જે દિલને આનંદ આપે, અને ઘણી વખત આંખોમાં આંસુ ભરી જાય…!

પ્રથમ કવિતા લખવાનો આનંદ મારા માટે, પ્રથમ પ્રેમ કરતા જરાય ઓછો ન હતો…! ત્યાર પછી તો મે અનહદ પ્રેમ કર્યો છે, કાવ્યને, ગઝલને, અને કઈ કેટલીય વાર આ હૃદયના ટુકડા થયા, અને આ દુનિયાએ અને મારા જીવનમાં મળેલા મિત્રોએ, પ્રેમીકા(ઓ)એ મને પુરતો સમય અને સંજોગ આપ્યો કે હું લખી શકુ…! અને સાથે સાથે જીવી પણ શકું… આ હૃદયને એવુ તો પથ્થર-સમ બનાવી દીધુ છે કે કોઈ પણ લાગણી હવે અંદર જઈ અસર કરી શક્તી નથી.

જે મને છોડીને ગયા, મારા દિલમાંથી/જીવનમાંથી/શ્વાસોમાંથી/અસ્તિત્વમાંથી જે બધા પોત પોતાનો ભાગ લઇને જતા રહ્યા છે, તે જ લોકો આ બધી રચનાઓનુ કારણ છે… હું તે બધાનો આભારી છુ, જેમના માટે મે લખ્યુ હતુ, લખ્યુ છે, અને જેમના લીધે હું લખી રહ્યો છુ.

અહી એક ખુબ જ સામાન્ય માણસ શ્વસી રહ્યો છે…!

મારા વેબ પેજની મુલાકાત લેવા અહી ક્લીક કરો…!

– રાજીવ

Advertisements

57 Responses to “મારા વિશે”

 1. Chirag Patel Says:

  Perfect blend for effective/touchy writing!

 2. dhavalrajgeera Says:

  YOU KEEP LIVING.
  YOUR LOVE FOR LIVING WILL KEEP YOU A LIVE.
  YOUR FEELING OF WORDS WITH THE HELP OF THE PEN WILL KEEP YOU KNOWN IN GUJARATI BLOGGERS WORLD.

 3. Kalpesh Says:

  Friend,

  I am amazed at your writing. Keep up the good work.
  Truly, “The path of the duty be the way to glory”

 4. Mohammedali'wafa' Says:

  مُکَّرمی
  غالَب کے بلآگ کے اجرا سے مُسرّت ھُئ۔کاش میرتکی میر کو بھی مِلا لےتے۔میر کا مقام اہلے ناِقدمیں غالِب سے اُنچا ہے۔بہر حال آپکی کاوِش کی حصلہ افزائ و دُعآ کے ساتھ
  آپکا مَنظُِر نظر
  مُحمّدعلی،وَفا،

 5. Mohammedali'wafa' Says:

  سِڑہانے میرک آہِستہ بولو
  ابھی سو گیاہہے ی تُک روتے روتے
  میر

 6. Dipika Mehta Says:

  Nice Writing. I really enjoy your writing. especially all the poems. You write it from the heart. Keep it up.

 7. deepak parmar Says:

  રાજીવભાઈ,

  તમે ખરેખર ખુબ સરસ લખો છો, તમારા શબ્દો દીલથી નીકળે છે…

  મારા બ્લોગ પર comment આપવા બદલ ખુબ ખુબ આભાર….

 8. Dharmesh Says:

  રાજીવભાઈ,
  ખુબ ખુબ સરસ બ્લોગ છે તમારો, ખુબ અભિનંદન…!

 9. Sneh Says:

  રાજીવ,

  ખુબજ સરસ પ્રોફાઈલ છે તમારી…! ગુજરાતથી દુર થઈને પણ તમે ગુજરાતીથી દુર નથી થયા તે ખરેખર આનંદની વાત છે. આમ તો મોટાભાગના ગુજરાતી બ્લોગ ગુજરાતની બહાર ગયેલા ગુજરાતીઓજ ચલાવી રહ્યા છે. અભિનંદન…!

  સ્નેહ

 10. પંચમ શુક્લ Says:

  Nice to see your creative space Rajiv.
  Well done….

 11. Nilesh Vyas Says:

  nice blog

 12. Vijay Says:

  I like your blog very much

 13. Sunil Says:

  Beautiful creations, beautiful blog

 14. અમીત Says:

  simply great

 15. ઊર્મિ Says:

  રાજીવ, મારા બ્લોગની લિંક બદલીને ઊર્મિસાગર.કોમ મૂકવા વિનંતી છે!!

 16. જુગલકીશોર Says:

  અવારનવાર મુલાકાત લઉં છું ત્યારે એક નવીન અનુભવ લઈ રહું છું. ખાસ કરીને પ્રવાસ !

 17. જુગલકીશોર Says:

  હા, એક વાત રહી ગઈ. આપણા સૌરાષ્ટ્રની બોલીમાં જ પીરસાતી વાનગીઓનો મારો બ્લોગ ‘આપણા મલકમાં’ યાદીમાં ઉમેરશો ?

 18. Lata Hirani Says:

  હું ખુબ ચિક્કાર જીવ્યો છું…….અનુભવો નો ખજાનો ભરી બેઠો છું…! અને છતાં હું જીવન વિશે, પ્રેમ વિશે કે સંબંધ વિશે કઇ પણ નથી જાણતો…!

  just exellent.. salam…

 19. Lata Hirani Says:

  I feel so proud…. there are people abroad who love gujarati sahitya, gujarati poetry and love to write too….

 20. Mitul Patel Says:

  Hi Rajiv..remember me…we were colleagues. i just wanted to say that, Rajiv whom i knew, is not you. And the Rajiv, over here on this website, I got to know him only now. After reading wat u write, the way u write…I have no words to describe, on how beautiful effect it has. Keep up the good work. You definetly could make any gujarati proud!!!!!!

 21. Sejal Says:

  Nice Blog

 22. Ketan Shah Says:

  રાજીવભાઇ, ઘણા વખતથી તમારી રચનાઓ નો આનંદ લેતો હતો. પણ તમારો બ્લોગ છે એ આજે મારા મિત્ર મિલિંદભાઈના બ્લોગ પર થી ખબર પડી. તમારી દરેક રચનાઓ બહ જ સુંદર હોય છે. તમને તમારા બ્લોગ પર મલી ને બહુ જ આનંદ થયો.

  – કેતન શાહ, વડોદરા

 23. Chirag Darji Says:

  Thodu Tamara vishe…

  takid kari ne kahu chhu aaje
  Lakhe ane kavita vachi chhe aaje

  joya chhe ame tamri kavita sathe
  pan pamya chhe sarvottam aaje

  jivan bhar lakhta raho tevi aasha sathe
  pen ane paper rahe jivan bhar tamri sathe


  sir,
  U R SO GREAT,
  aaje tamari kavita vachhe ne hu
  santrupt thayo chhu.

 24. Bhargavi Says:

  Hello sir,

  really really nice one…. I have never seen you like this before… keep writing I really enjoyed a lot… reminded me India. Keep writing…

 25. Rachit Shah Says:

  You are the master.. Believe in yourself and continue this stuff… Its too beautifull to be there on web. In fact I was searching for one of the Mirza Ghalib’s peotry translation and I was awestruck to see the Gujarati translations here. Wonderfull man.. You must have guts to make this blog. Btw tame jo kharekhar dard jhelya hoy sir, to ame pan tamari naat maa chiye… dard saathe to jindagi ni bav juni vafaadaari chee… Tame dard vahecho.. hu hamesha tamaara blog par fero maarto rahish…
  Rachit Shah

 26. Ashish Shukla Says:

  Maa faadi.. Ultimate bhai.. Gajab likh rahe ho.. .

 27. KAVI Says:

  keep it up

 28. ડો.મહેશ રાવલ Says:

  ભાઈશ્રી રાજીવ,
  મજામાં?
  સરસ ગઝલ લખાઈ છે-અભિનંદન!
  હું ય રાજકોટ રહું છું.
  સાથે,મારા બે બ્લોગ ની link પ્રસ્તુત છે-મારી ગઝલો તને ચોક્કસ ગમશે.
  નિંરાતે જોઇ ને,સ-રસ પ્રતિભાવ લખજે
  અને હા!,ક્યારે ય પણ “મૂંઝારો” થાય તો યાદ કરજે-મને આનંદ થશે
  ચાલ ત્યારે,
  આવજે!
  http://www.navesar.wordpress.com
  http://www.drmaheshrawal.blogspot.com
  (બ્લોગની યાદીમાં બન્નેને સામેલ કરી શકે છે)

 29. રાજેશ રાઠોડ Says:

  ગુજરતથી બહાર રહીને પણ ગુજરત અને ગુજરતી પ્રત્યે પ્રેમ……..
  ખુબજ સરસ છે આ બ્લોગ…….

 30. vijayshah Says:

  nava blog upar ghanu kaam karajo
  saras vishay ane ghanu badhu bhegu karavaanu chhe
  abhinandan!
  Vijay shah
  http://www.vijayshah.gujaratisahityasarita.org
  http://www.vijayshah.wordpress.com

 31. nilam doshi Says:

  visited firt time..and enjoyed a lot..

  chikkar jivavani vat bahu gami….sanbandho……sam+ bandh……= sanbandhsetu….

  sundara gazalo..congrats

  nilam doshi

  http://paramujas.wordpress.com

 32. chandravadan Says:

  Rajiv…Liked your BLOG…All the best wishes for your Blog….& enjoy Ausralia.
  Dr. Chandravadan Mistry Lancaster Ca USA PLEASE do visit my Blog CHANDRAPUKAR at>>
  http://www.chandrapukar.wordpress.com

 33. dipakoo7 Says:

  mitra,, ,,, khub saras tamari vedana o na ame sakhi rahya chhi a ane tamari kalam ma thi tapakatu drad amo ne sparshi jay chhe…………………

 34. daxesh Says:

  very nice and affection-filled introduction … wherein every line brethes Gujarati. keep it up. it would be great if you can include my blog http://www.mitixa.com in your blog-list.

 35. shvas Says:

  સુંદર બ્લોગ, રાજીવ ભાઇ.અને આપના બ્લોગ માં મને શામિલ કરવા બદલ આભાર.
  આજે “શ્વાસ” ની ઓળખાણ કરાવું. આ પણ મારોજ ગુજરાતી બ્લોગ છે. તેને પણ સમાવશો.

 36. વિશ્વદીપ બારડ Says:

  It’s very good site. Keep it up.
  Good luck.

 37. DIVYESH SANGHANI Says:

  ખૂબ ખૂબ અભિનંદન ..!

  ગુજરાતી પ્રત્યે નો તમારો પ્રેમ અનુભવ્યો !…

  આ જ રીતે ગુજરાત અને ગુજરાતીનુ ગૌરવ વધારતા રહો…!

  ફરી મળીશુ….

  દિવ્યેશ પટેલ

  http://www.krutarth.co.cc

  http://www.divyeshsanghani.co.cc

  http://www.dreams-of-world.co.cc

 38. kantilal Karshala Says:

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

 39. દિનકર ભટ્ટ Says:

  “આ હૃદયને એવુ તો પથ્થર-સમ બનાવી દીધુ છે કે કોઈ પણ લાગણી હવે અંદર જઈ અસર કરી શક્તી નથી.”

  આ વાક્ય તમે ભલે લખ્યું પણ તમારી વાતમાં હજી ભિનાશ છે જ.

  -સ્વાગત છે.

 40. arvindadalja Says:

  ભાઈ રાજીવ
  આપના બ્લોગની મુલાકાત ખૂબજ આનંદ દાયક બની રહી. આપનો જન્મ સ્થાન રાજ્કોટ અને બાદ જૂનાગઢ જાણી વધુ આનંદ થયો. આમ તો હું જામનગરનો છું અને હાલમાં પણ જામનગરમાં જ નિવૃત જીવન વિતાવી રહ્યો છું. પરંતુ મારા બેંકની નોકરીના સમય ગાળામાં રાજકોટ અને જૂનાગઢ રહી ચૂક્યો છુ. આપ વતનથી દૂર રહી ને પણ ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માતે જે પ્રયત્નો કરો છો તે દાદ માંગે છે. આપના પ્રયાસોને જ્વલંત સફળતા મળશે જ જેની મને ખાત્રી છે.નિવૃતિમાં અને એકલતા ટાળવા મારી દીકરીએ મને કોમ્પ્યુટર વાપરતા શીખવેલુ અને દરમિયાન wordpress ગુજરાતીમાં બ્લોગની સેવા ચાલુ કર્યાના સમાચાર મળતા મે પણ મારાં વાંચવાના અને મારી રીતે વિચારવાના શોખને વાચા આપવા વિવિધ વિષયો ઉપર લખવાનુ& શરૂ કરી મારો બ્લોગ બનાવી તેના ઉપર મૂકવાનું ચાલુ કર્યું છે. આપ આપની અનૂકુળતાએ મારા બ્લોગની મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો મોકલશો તો મને પ્રોત્સાહન મળશે. મારા બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com આપના બ્લોગ ઉપર ગુજરાતી બ્લોગોની યાદીમાં સમાવેશ કરવા વિનંતિ. મચ્યા રહો. અભિનંદન અને આભાર
  સ-સ્નેહ
  અરવિંદ

 41. TEJAS PATEL Says:

  saras mane tamari link arvindadalja.blog par thi mali thanks and congrats

 42. Divyesh Says:

  you make supereb Blog

  keep it…


  Divyesh Patel

  http://www.divyesh.co.cc

  http://www.krutarth.co.cc

  http://www.dreams-of-world.blogspot.com

 43. Dilip Gajjar Says:

  Superb Blog and nice expireance..well done.

 44. jitendra Says:

  Rajivbhai 1 vat kahu ?

  rajkot, junagadh ane vadodra 3 mathi 1 pn sahes ne dariyo lagu nathi padto, to pn tame title sagar kinara nu k m rakhyu ?

  jiten

 45. jitendra Says:

  Rajivbhai 1 vat kahu ?

  rajkot, junagadh ane vadodra 3 mathi 1 pn saher ne dariyo lagu nathi padto, to pn tame title sagar kinara nu k m rakhyu ?

  jiten

 46. રાજીવ ગોહેલ Says:

  મિત્ર જીતેન્દ્ર,

  તમારી વાત સાચી છે કે જુનાગઢ, રાજકોટ કે બરોડા દરિયા કિનારે આવેલ નથી પણ હું અત્યારે મેલબોર્નમાં છુ અને મેલ્બોર્ન અને આમ તો આખુ ઓસ્ટ્રેલીયા દરિયા કિનારે આવેલુ છે… જો કે બ્લોગનુ નામ તેના પરથી રાખ્યુ નથી, જે આપની જાણ ખાતર…! પ્રેમીઓને, કવિઓને સાગર/દરિયાથી આમ પણ લગાવ હોય છે…! 😉

  રાજીવ

 47. ANAYAS Says:

  રાજીવભાઈ ખુબજ સરસ લખો છો. વાંચવાની મજા આવી. તમારા દ્વારા લખેલ “મારા વિશે” પરથી મને થોડીક પંક્તિઓ યાદ આવે છે જે અહીં રજૂ કરૂં છું.

  “જીદંગીમાં દિલની દરેક વાત કહેવા માટે હંમેશા હોઠોની જરૂર નથી હોતી,

  ક્યારેક ક્યારેક તારી આંખો પણ એ કામ બહુ સારી રીતે કરી જાય છે.

  કારણકે હંમેશા દિલના ઘાવો ભરવા માટે મલમની જરૂર નથી હોતી,

  ક્યારેક ક્યારેક તારી હોઠો પરની હંસી પણ એ કામ બહુ સારી રીતે કરી જાય છે.

  છંતાયે જીદંગીમાં ઘાવ આપવાનો ઠેકો ખાલી કંઇ દુઃખો એ જ નથી લિધો હોતો,

  ક્યારેક ક્યારેક સુઃખો પણ હસતા હસતા એ કામ બહુ સારી રીતે કરી જાય છે.”

  -અનાયાસ ઝિંઝુવાડીયા

 48. Pankaj Kothari Says:

  Vahala Rajivbhai,
  Mari Janmabhumi Rajkot, Pitajini Junaghadh,
  Vartmankalma USA,

  AApne moda maliya to shu thai gayu!!!
  Jindagi ghani baki ghe haji,
  Malsu jarur, Ahi ke upar,
  Samayni sathe sathe.

 49. Dipesh Sheth Says:

  Dearest Rajeev,
  Hats off to your stupendous work especially for Gujarati language… Keep it up man… to do something which is agsinst the current requires tremendous patience and a brave heart to concur the new horisons. Your work will be a good link to the new generation to the deep roots of Gujarati language. You seem to have been blessed with a unique quality of expressing your thoughts in the most uncomplicated manner which one can understands with natural ease which enables him to connect to you easily to your wave length. Good Luck & three cheers to Rajeev… Regards, Dipesh Sheth, Director, Creative Infocity Ltd., Gandhinagar, India

 50. deepak parmar Says:

  રાજીવ ભાઈ,

  આપના શબ્દો અને લખવાની શૈલી સ્પર્શી ગઈ…

  બસ આમજ લખતા રહેશો….

  તમારામા અને મારામા એક વાત સામાન્ય છે, આપણે બન્ને સૉફ્ટવૅર એન્જીનીયર છીએ 🙂

  – દીપક પરમાર

 51. vasudha vanol Says:

  hi Rajiv,

  Nice Blog, u create really really nice one. i like most “મર્મ સમજાતો નથી” really great creation by u.

 52. naadyog Says:

  રાજીવભાઇ,

  આજે આપની ભાળ મળી. તમે સોફ્ટ્વેરમાં છો ને શબ્દોને શોફ્ટ્તાથી વરી લીધા છે. સ્વરમાં સંકેલી લેવાનું મન થાય તેવા છે. જે મારો વિષય છે. મારા આંગણીયે જરુર આવકારીશ.

  પ્રશાંત સોની.
  હાર્ટ્ફોર્ડ, કનેક્ટીક્ટ, યુ એસ એ

 53. Mrugesh Modi Says:

  Hey Rajiv…

  U have done a good job. really u have nice writing skill.
  Your blog is Awesome..!!!

  u can visit my some poor blogs to compare with you… lol

  http://www.mrugeshmodi.wordpress.com/
  http://www.mrugeshmodi.blogspot.com/
  http://www.mrugesh-modi.blogspot.com/

 54. Prabuddh Pancholi Says:

  બહુ સરસ રાજીવભાઈ, વેબની ભુલભુલામણીમાં ઓચિંતો તમારા બારણે આવી પહોચ્યો. તમારા વિશે વાંચી જાણે કોઇ જુનો મિત્ર વર્ષો પછી મળ્યો હોય એટલો આનંદ થયો.

 55. Rupen patel Says:

  રાજીવભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  રાજીવભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

 56. Jignesh Shah Says:

  there is a magic in your hand………
  your every blog crate a magic for past time in gujrat…..

 57. pravina Says:

  You have expressed feelings honestly. Seems like very interesting person. Keep up the good work.

  http://www.pravinash.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: