વિશ્વ તારું જટીલ

sunset

કુદરતની સમીપે જઈ, તેની વિવિધતા, ગૂઢતા અને અસ્ત્-ઉદયનું ચક્ર વિસ્મય પમાડે છે.
આ ચીંતનને ગઝલમાં વણ્યું છે

છંદ વિધાન: ગાગાગાલ ગાગાલગા ગાગાગાલ ગાગાલગા

વિધાતા વિશ્વ તારું જટીલસું કૌતુકોથી મઢ્યું
અલોપાય તત્ત્વે સમાઈ સહજ મહારવ તટે

ઊષા ને મધ્યાન્હ સંધ્યાના છે ભીન્ન વેશો અતિ
મસ્તીથી ઢળે રાતને શીતળતા તું નીરવ રમે

તપ્યો જલધિ તું વિસરવા જગનો ખાર દરિયા દિલે
સંવરે સૃષ્ટિ ઐશ્વર્યથી ને વૈભવ ગુંજારવ કરે

ખર્યા પાન શૂષ્ક થઈ ત્યાંતો સજતી આ કૂંપળો
ખીલ્યાં પૂષ્પ ને બીજ પોષે વિશ્વને ગૌરવ ઋણ્રે

હું જ વામન હું જ વિરાટનો દે દાખ વૃક્ષ બીજનો
થા જે સરળ, મંત્ર જપતું અટ્ટહાસ્યનું પગરવ ધમે

અસ્ત ગૂઢ ને ઉદયના ચક્રે તું હિતૈષી દિસે
ને આ ‘દીપ યાત્રા , ધરે અવિરત કલરવ જગે

-રમેશ પટેલ (આકાશદીપ)

Advertisements

7 Responses to “વિશ્વ તારું જટીલ”

 1. Vital Patel Says:

  હું જ વામન હું જ વિરાટનો દે દાખ વૃક્ષ બીજનો
  થા જે સરળ, મંત્ર જપતું અટ્ટહાસ્યનું પગરવ ધમે

  અસ્ત ગૂઢ ને ઉદયના ચક્રે તું હિતૈષી દિસે
  ને આ ‘દીપ યાત્રા , ધરે અવિરત કલરવ જગે

  -રમેશ પટેલ (આકાશદીપ)

  Telented and Excellent gazal.
  Picture also represent અસ્ત ગૂઢ ને ઉદયના ચક્રે

  Thanks for sharing.
  Vital Patel

 2. Pancham Shukla Says:

  રચનાનો ભાવ સરસ છે.

 3. Chandra Patel Says:

  ખર્યા પાન શૂષ્ક થઈ ત્યાંતો સજતી આ કૂંપળો
  ખીલ્યાં પૂષ્પ ને બીજ પોષે વિશ્વને ગૌરવ ઋણ્રે

 4. Chandra Patel Says:

  છંદમાં છૂટછાટ લીધી છે તે છતાં આપે મનમાં ઉભરાતા ભાવને

  સો ટકા વણી લીધા છે તે માટે ધન્યવાદ.આ વિષયને કવનમાં

  મઢવો એ દાદ માગી લે તેવું કામ છે અને આપની આ કૃતિ

  ગઝલ સદૃશ અને ગઝલની નજીક રમતી મને લાગે છે.

  આપની આ કૃતિ ઘણી ઉંચી કક્ષાની છે,આપ આવો પ્રસાદ

  પીરસતા રહેજો.

  ચંદ્ર પટેલ

 5. Vishvas Says:

  જય શ્રીકૃષ્ણ
  છંદ વિધાનની તો ખબર નથી પણ હું તો માનું છું કે જે દિલને સ્પર્શી જાય ને તે ખરું સાહિત્ય. અઘરા શબ્દો અને ન સમજાય તેના કરતાં સરળ શબ્દો અને રચનામાં ઘણું કહેવાઈ જાય એ જ શ્રેષ્ઠ રચનાઆને રમેશભાઈની રચના હૃદયસ્પર્શી હોય છે.
  આપનો ડો.હિતેશ ચૌહાણ

 6. Dilip Gajjar Says:

  શ્રી રમેશભાઇ, આપે જે પરિચય આપ્યો આપની રચના માટે…તેમા જ તેમે કહ્યુ તેવી રચના છે કાવ્ય સ્ફૂરણા જ જ્યાં આટ્લો દૈવીભાવ ઉભો કરે છે પરમ તત્વ માટે ત્યા અન્ય કશુ વધુ કહેવું મહત્વનું નથી. આલોચન વિવેચન નિરર્થક ….તમારી રચના ઘણી પ્રેરક છે અને જે મને મળે તે અનુભુતિ ગ્રહુ છું…..

 7. ashvin mangukiya Says:

  tamari vat mane bahuj gami

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: