લગનના લાડવા – ભાગ ૧

Advertisements

7 Responses to “લગનના લાડવા – ભાગ ૧”

 1. Mahendra Shah Says:

  Wonderfull programme. It was pleasure to listen with my whole NRI family.

 2. Natver Mehta Says:

  મજા પડી ગઈ.

  હાસ્ય અને રમુજ એ જિવનની એક અગત્યની જરૂરિયાત છે અને તમે હાસ્યરસની હેલી વરસાવી દીધી
  ધીરૂભાઈને કેનેડાથી ચોવિસે કલાક વેબ પર પ્રસારિત થતા ગુજરાતી રેડિયો શિતલસંગીત પર તો સાંભળ્યા હતા. આજે ફરી સાંભળવાની મજા પડી.
  આ શિતલ સંગિત વિશે ય લખવા જેવું છે. એ ચોવિસે કલાક ગુજરાતી- હિંદી ગીત, ગઝલો,ભજનો રજુ કરે છે.

 3. ajitgita Says:

  Sir
  સાંભળવાની મજા પડી.
  It was pleasure to listen but if I wish t0 copy this clipping , how can I copy & paste it ?
  Will you show me the way sir or any 1 from you.

 4. રાજીવ Says:

  પ્રિય નટવરભાઈ મહેતા,

  આપના પ્રતિભાવો બદલ આભાર… તમારી વાત સાચી છે… શીતલ સંગીત એ મજાનો ઓનલાઈન ૨૪ કલાક ચાલતો રેડીયો છે… મારા બ્લોગ પર તો મે તેની લીંક કેટલાય સમયથી મુકેલી છે…!

  રાજીવ

 5. રાજીવ Says:

  પ્રિય મિત્ર ajitgita,

  આ બ્લોગ પર મુકેલી કોઈ પણ ઓડીયો કે વિડીયો કોપી કરવા માટે નથી… તમને જો કોઈ ગીત, ગઝલ કે હાસ્યરસનો પ્રોગ્રામ પસંદ પડે તો તેની ઓરીજીનલ કેસેટ કે સી.ડી. વસાવો તેમાજ કલાકારનુ અને આપણા સૌનુ હીત છે…!

  આભાર સહ

  રાજીવ

 6. Parimal Joshi Says:

  Thank you,

  You are doing realy very good work for our community….

  wish you allthe best…

  Joshi Parimal

 7. sapana Says:

  Funny!

  Sapana

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: