ચોરસની જગ્યા એ…

ચોરસની જગ્યા એ ત્રિકોણને એવુ બધુ,
જોઈએ તો જીંદગી, ધુમ્મસને એવુ બધુ.

ઉછળતા હોય મોજાઓ, દુત થઈ તોફાનના,
ઘુંઘવાટ હોય, મનમાં ને એવુ બધું.

કંઈક ઉડતુ હોય ને, પછી બેસતુ હોય,
આંખુ જે હોય, પાંખો ને એવુ બધુ.

ઝાંઝવા જ વાસ્તવીકતા હોય ક્યારેક,
આભાસ હોય, આવાસ ને એવુ બધુ.

સ્વરઃ ગરીમા ત્રિવેદી
આલ્બમઃ તરબતર લાગણીઓ

Advertisements

3 Responses to “ચોરસની જગ્યા એ…”

 1. sapana Says:

  saras gazal!!

  very nice.

 2. Markand Dave Says:

  priy Rajivbhai,
  tunki pan khub sundar rachana che.svarankan ane sangeet konu che?Garimabahen,ane aap ne khub khub abhinandan.
  Markand Dave

 3. પંચમ શુક્લ Says:

  સુંદર રચના મધુર સ્વરથી પ્રસાદિક બની છે. રાજીવભાઈ ગરિમાબેનને મારા અભિનંદન આપજો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: