બધાયે નીચે હોય ને…

બધાયે નીચે હોય ને, આપણે ઉપર હોઇયે…,
જ્યારે હાથમાં હાથ હોય ને, આપણે હોઇયે.

ઉપર જમીન, નીચે આકાશ ને લાગણીના વાદળો,
નવીજ એક દુનિયા હોય ને આપણે હોઇયે,
જ્યારે હાથમાં હાથ હોય ને, આપણે હોઇયે.
બધાયે નીચે હોય ને…

રેશમની રેત, ઈંતજારનો ઉમરો ને પ્રેમનુ પ્રાંગણ,
એક નાનુ ઝુપડૂં હોય ને, આપણે હોઈયે,
જ્યારે હાથમાં હાથ હોય ને, આપણે હોઇયે.
બધાયે નીચે હોય ને…

શુન્યતાનુ સરોવર, સૂગંઘનો સાગર ને સ્નેહનો શોર,
ભોળા ભુલકાંની દિવાલમાં નગર ને આપણે હોઈયે,
જ્યારે હાથમાં હાથ હોય ને, આપણે હોઇયે.
બધાયે નીચે હોય ને…

સ્વરઃ સાધના સરગમ
આલ્બમઃ તરબતર લાગણીઓ

Advertisements

8 Responses to “બધાયે નીચે હોય ને…”

 1. Neela Says:

  enjoyed

 2. તેજલ Says:

  ખુબ જ મધુર ગીત…

 3. Neepra Says:

  સાધના સરગમ ના સુરીલા કંઠમાં ગવાયેલ સુંદર ગીત, સવાર સુધારી ગયું

 4. રાજીવ Says:

  એકદમ સાચી વાત છે નિપ્રાજી…!
  મારુ પણ પ્રિય ગીત અને સાંભળો એટલે સાંભળ્યા જ કરો તેવુ મીઠુ મધુરુ ગીત છે…! સવાર બપોર સાંજ બધુ જ મધુર થઈ જાય…૧

  – રાજીવ

 5. Paresh Says:

  જ્યારે હાથમાં હાથ હોય ને, આપણે હોઇયે.

  khub j sundar

 6. દક્ષેશ Says:

  શુન્યતાનુ સરોવર, સૂગંઘનો સાગર ને સ્નેહનો શોર …

  સુંદર ગીત અને ગાયકી.

  ગીતના રચનાકાર ???

 7. રાજીવ Says:

  મિત્ર દક્ષેશ,

  રચનાકારનુ નામ ખ્યાલ નથી… માફ કરશો…! કોઈ મિત્રને ખ્યાલ હોય તો મને જરુરથી જણાવજો…

  રાજીવ

 8. sapana Says:

  Nice one. Sadhana Saragamno avaz pan saras che.
  Sapana

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: