સંવાદ

(ઉડ્ડયન - લોર્ન બીચ (ગ્રેટ ઓસન રોડ) - ઓસ્ટ્રેલિયા - �/૨/૨૦૦૯)

(ઉડ્ડયન - લોર્ન બીચ (ગ્રેટ ઓસન રોડ) - ઓસ્ટ્રેલિયા - ૭/૨/૨૦૦૯)

બંધ ઘરમાં રોજ તારી યાદ લઈને જાઉં છું
યાદ લઈને જાઉં છું, હું ચાંદ લઈને જાઉં છું.

હું ખરેખર ભાગ્યશાળી થઈ ગયો છું એટલે
જ્યાં જાઉં છું ત્યાં બધે વરસાદ લઈને જાઉં છું.

એકલો ને એકલો એકાંતમાં હું જાઉં છું
મૌન છું ને મૌનના સંવાદ લઈને જાઉં છું.

સાવ ખાલી જાત લઈને ક્યાંય પણ જાતો નથી
જ્યાં જાઉં છું ત્યાં હૃદયના સાદ લઈને જાઉં છું.

હું કરું છું ઉર્મિઓની કાયમી આરાધના
ને ગઝલની આરતી પરસાદ લઈને જાઉં છું.

આ સભાની રોશનીમાં હું બધાના હોઠથી
એક સરખી એક તરફી દાદ લઈને જાઉં છું!

– અજ્ઞાત

5 Responses to “સંવાદ”

  1. Rakesh Says:

    હું કરું છું ઉર્મિઓની કાયમી આરાધના
    ને ગઝલની આરતી પરસાદ લઈને જાઉં છું.

    ખુબ જ સુંદર વાત

  2. pragnaju Says:

    હું ખરેખર ભાગ્યશાળી થઈ ગયો છું એટલે
    જ્યાં જાઉં છું ત્યાં બધે વરસાદ લઈને જાઉં છું.

    એકલો ને એકલો એકાંતમાં હું જાઉં છું
    મૌન છું ને મૌનના સંવાદ લઈને જાઉં છું.
    સુંદર

  3. PARESH Says:

    અદભુદ રચના !

  4. કલ્પેશ Says:

    સુંદર રચના…

    હું કરું છું ઉર્મિઓની કાયમી આરાધના
    ને ગઝલની આરતી પરસાદ લઈને જાઉં છું.

    આ પંક્તીઓ વધુ ગમી…!

  5. Pinki Says:

    waah !!

    saras gazal…….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: