ઉત્તરાયણ

પ્રિય મિત્રો,

આજે ઉત્તરાયણના શુભ પ્રસંગે આપ સૌને “શબ્દ સાગરના કિનારે…” (રાજીવ) તરફથી ખુબ ખુબ શુભકામનાઓ…! આપમાંથી મોટા ભાગના તો આજે અને આવતી કાલે પતંગ ચગાવવામાં વ્યસ્ત હશે અને ઘણા તો બે દિવસ સુધી અગાસી (ધાબા) પરથી નીચે આવવાનુ નામજ નહી લે… આપ સૌ તલ અને સીંગની ચીકી અને તલ, સીંગ, મમરાના લાડૂ પણ ખાશો જ. સાથે સાથે આજે તો ઉંધીયાની પણ મજા માણજો અને હા, મીઠી મધુરી શેરડી આરોગવાનુ પણ ભુલશો નહી…! અહી મેલબોર્ન ખાતે તો કોઈ પતંગ ચગાવતુ નથી… અમે પણ એમાંજ સામેલ છીએ… પણ હા, ઉંધીયાની અને ચીકીની મજા તો અમે પણ માણીશું…!

તો ચાલો ઉત્તરાયણના રંગમાં રંગાયેલુ એક સુંદર ગીત પણ તમને સંભળાવી દઉ… ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ”નુ ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા ગીત આ સાથે મુકી રહ્યો છું… આપ સૌને જ્યારે પતંગ ચગાવવામાંથી સમય મળે ત્યારે સાંભળજો… અને હા આપની ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ કેવી રહી તે મને આપના અભિપ્રાય સ્વરુપે જરુરથી જણાવજો

ચલો આપ સૌને ફરી એક વાર ઉત્તરાયણની શુભકામનાઓ…

રાજીવ

Advertisements

4 Responses to “ઉત્તરાયણ”

 1. Jayshree Says:

  This entry was posted on January 14, 2009 at 10:38 AM and is filed under ફિલ્મ સંગીત, લેખ, સ્વ-રચિત, સ્વર-સહિત.

  Have you composed or sung this one? 😀

  Please don’t mind… just taking a chance to smile.. 🙂
  Happy Uttarayan to you and everyone..!!

 2. દક્ષેશ Says:

  Happy kite-flying !

 3. Rajiv Says:

  પ્રિય મિત્ર,

  ખરાબ લગાડવાનો તો સવાલ જ નથી… તમારી વાત સાચી છે કે મે આ ગીત તો શુ કોઈ પણ ગીત બાથરુમ સિવાય કશે ગાયુ નથી… અને આમ તો આ ગીત ખાસુ લોકપ્રિય હોવાથી બધાને ખ્યાલ આવી ગયો હશે કે સ્વ-રચિત કેટેગરી તે ગીત માટે નહી પણ લેખના શબ્દો માટે મુકી છે…!

  આનંદ કરો… પરમાનંદ માણો… નિજાનંદમાં મસ્ત રહો…

  રાજીવ

 4. Neela Kadakia Says:

  enjoyed song

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: