कौन उठाता है मुझे

 

बाग़ पा कर ख़फ़क़ानी यह डराता है मुझे
सायह-ए शाख़-ए गुल अफ़`ई नज़र आता है मुझे

બાગમાં અચાનક આવતા, હૃદય આવેગવશ થઈ ડરાવે છે મને… કે ગુલાબના છોડની ડાળખી પણ સાપ જેવી દેખાય છે મને

जौहर-ए तेग़ ब सर-चश्‌मह-ए दीगर म`लूम
हूं मैं वह सब्‌ज़ह कि ज़ह्‌राब उगाता है मुझे

તલવારને તેજ કરવા માટે પણ સારુ પાણી વાપરવુ પડે છે પણ હુ એવી લિલોતરી છુ કે જહરાબ (ગંદુ – એક જ્ગ્યા એ રોકાયેલુ – બંધીયાર) પાણી ઉગાડે છે મને

मुद्‌द`आ मह्‌व-ए तमाशा-ए शिकस्‌त-ए दिल है
आइनह-ख़ाने में कोई लिये जाता है मुझे

મતલબ બધાજ ખોવાઈ ગયા દિલની હાર- દિલ તુટવા ની રમતમાં, કે અરીસાઓથી બનેલા ભવનમાં કોઈ લઈ જઈ રહ્યુ છે મને

नालह सर्‌मायह-ए यक-`आलम-ओ-`आलम कफ़-ए ख़ाक
आस्‌मां बेज़ह-ए क़ुम्‌री नज़र आता है मुझे

આહ, કે, આખા વિશ્વની સંપતિ અને આખુ વિશ્વ, જાણે એક મુઠ્ઠી રેતી છે, કે આકાશ ધુમ્મસ જેવા કબુતર (હોલા)ના ઈંડા જેવુ લાગે છે મને

ज़िन्‌दगी में तो वह मह्‌फ़िल से उठा देते थे
देखूं अब मर गए पर कौन उठाता है मुझे

આ જીવનમાં તો તેઓ જ મહેફિલમાંથી ઉઠાડી દેતા હતા મને, ચાલ જોવુ કે મર્યા બાદ કોણ ઉપાડે છે મને.

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

4 Responses to “कौन उठाता है मुझे”

  1. pragnaju Says:

    ज़िन्‌दगी में तो वह मह्‌फ़िल से उठा देते थे
    देखूं अब मर गए पर कौन उठाता है मुझे
    वाह
    याद आयी
    माया मरी न मन मरा मर मर गए शरीर
    आशा तृष्णा न मरी कह गए सन्त कबीर
    मर गई मर गई सजना ,
    खाट बिछा दो सजना,
    अब ना बचूँगी सजना ,
    हकीम बुला दो सजना..

  2. Jignesh Says:

    बाग़ पा कर ख़फ़क़ानी यह डराता है मुझे
    सायह-ए शाख़-ए गुल अफ़`ई नज़र आता है मुझे

    બાગમાં અચાનક આવતા, હૃદય આવેગવશ થઈ ડરાવે છે મને… કે ગુલાબના છોડની ડાળખી પણ સાપ જેવી દેખાય છે મને

    Wah…..

  3. dipak Says:

    jo gulab ni dalakhi o ma sap dekhay to mansik sarvar ni khas jarur pade am kahi sakay……….. doctor hova ne lidhe salah apai jay chhe.

  4. vishwas Says:

    tamne nathi lagtu doctor saaheb ke tamne j kadach bija ( mansik !! ) doctor ni jarur 6………jaldi batavo.nahi to tamara dardio bichara vagar maut na marya jaahe……any way.its well said rajiv.keep it continue……with Glib…and mir jafer….its realy a luck to enjoy their words in gujarati……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: