સોના વાટકડી…

સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમીયા
લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યા વાલમીયા

પગ પર માણે રે કડલા સોહે વાલમીયા
કડલાની બબ્બે જોડ, રંગમાં રોળ્યા વાલમીયા

હાથ પર માણે રે ચૂડલા સોહે વાલમીયા
ચૂડલાની બબ્બે જોડ રંગમાં રોળ્યા વાલમીયા

ડોક પર માણે રે કંઠી સોહે વાલમીયા
કંઠીની બબ્બે જોડ રંગમાં રોળ્યા વાલમીયા

નાક પર માણે રે નથણી સોહે વાલમીયા
નથણીની બબ્બે જોડ રંગમાં રોળ્યા વાલમીયા

કાન પર માણે રે એરિંગ સોહે વાલમીયા
એરિંગની બબ્બે જોડ રંગમાં રોળ્યા વાલમીયા

આભારઃ રીડગુજરાતી.કોમ

3 Responses to “સોના વાટકડી…”

  1. દક્ષેશ Says:

    જૂનું અને જાણીતું ગીત … વીડિયોના શબ્દો અને પોસ્ટમાં મૂકેલ રચનાના ઘણા શબ્દો જુદા છે. ક્રમ પણ જુદો છે…

  2. pragnaju Says:

    મઝાના ગીતની સરસ વીડીઓ
    ગીતને વીડીઓના ક્રમમાં ગોઠવી શકાશે
    અહીં આવું ગીત તૈયાર કરાવવુ હોય તો
    સાથે આ રીતે લખાય..
    sona vatakdi re

  3. ડૉ. પ્રીતેશ વ્યાસ Says:

    listen to this song in 3 different styles
    http://preetnageet.blogspot.com/2009/07/blog-post_26.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: