રેઇનકોટ

rain.jpg

એક હતો રેઇનકોટ
ને આપણે બે!
પછી એક ટીંપું પછી સહેજ ઝરમર
પછી મન મુકી
વરસી પડ્યો મેહ!

‘તુંજ ઓઢે ને?’
‘હું નહી’ ‘હું નહી’ કરતાં આપણે
કેટલું નાહ્યા! કેટલું નાહ્યા!
યાદ છે તને?
સારું થયું ને? કે…
બે હતાં આપણે
ને રેઇનકોટ એક!

-બકુલ ત્રિપાઠી ના કાવ્યનો અંશ

Advertisements

3 Responses to “રેઇનકોટ”

 1. Shah Pravinchandra Kasturchand Says:

  This is one way to be One.
  Other?There can be none.

 2. pragnaju Says:

  ઘણાએ અનુભવેલો પ્રસંગ-આપણું જ લાગે તેવું અછાંદસ
  “વુ-લીબમુ”ની જેમ રેઈનકોટનાં બે ભાગ કરતે તો બન્ને પલળતે અને રેઈનકોટ પણ

 3. Jigar Says:

  બે હતાં આપણે
  ને રેઇનકોટ એક!

  saras

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: