જા જા નિંદરા હું તને વારુ…

જા જા નિંદરા હુ તને વારુ… જા જા નિંદરા હુ તને વારુ…
તુ છે નાર ધુતારી રે…
જા જા નિંદરા હુ તને વારુ… જા જા નિંદરા હુ તને વારુ… જા જા નિંદરા હુ તને વારુ…
તુ છે નાર ધુતારી રે… જા જા નિંદરા હુ તને વારુ…

પહેલા પોરે સૌ કોઈ જાગે જી જી… બીજે પોરે ભોગી રે…
ત્રીજે પોરે તશ્કર જાગે… ચોથે પોરે જોગી રે…
જા જા નિંદરા હુ તને વારુ… જા જા નિંદરા હુ તને વારુ… જા જા નિંદરા હુ તને વારુ…
તુ છે નાર ધુતારી રે… જા જા નિંદરા હુ તને વારુ…

એક સમય રામ વનમાં પધાર્યા જી જી… લક્ષ્મણને નિંદરા આવી રે…
સતી સીતાને કલંક લાગ્યુ… સતી સીતાને કલંક લાગ્યુ…
ભાયુમાં ભ્રાંતિ પડાવી રે… જા જા નિંદરા હુ તને વારુ…
જા જા નિંદરા હુ તને વારુ… જા જા નિંદરા હુ તને વારુ…
તુ છે નાર ધુતારી રે… જા જા નિંદરા હુ તને વારુ…

બાર બાર વરસે લક્ષ્મણે ત્યાગી… જી જી.. કુંભકર્ણે લાડ લડાવ્યા રે…
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી… ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી…
નિંદરા કરોના કોઈ વ્હાલી રે… જા જા નિંદરા હુ તને વારુ…
જા જા નિંદરા હુ તને વારુ… જા જા નિંદરા હુ તને વારુ…
તુ છે નાર ધુતારી રે… જા જા નિંદરા હુ તને વારુ…

ફિલ્મઃ ભગત પિપાજી

Advertisements

4 Responses to “જા જા નિંદરા હું તને વારુ…”

 1. Bhavesh Says:

  khubj sundar bhajan…

 2. Jayshree Says:

  અરે વાહ…. આ ભજન સાંભળ્યા ને તો જાણે વર્ષો થઇ ગયા….
  મને જો બરાબર યાદ હોય તો મોરારીબાપુની કોઇ કેસેટમાં એમના જ મુખે સાંભળવાનો લ્હાવો મળ્યો હતો વર્ષો પહેલા…

  આભાર દોસ્ત…!!

 3. pragnaju Says:

  નાનપણમાં સાંભળેલું ભજન આજે એકદમ માણી આનંદ
  ખૂબ જ ભાવ સભર ભજન

 4. ઊર્મિ Says:

  very nice bhajan…! as Jayshree said, I have also heard this long time ago.. probably in Moraribapu’s katha…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: