ધન્ય અભિનવ

વતનની શાન ત્રિરંગો રાષ્ટ્ર ધુને આકાશે ફરફરે
ઓલમ્પિકના સુવર્ણ ઈલકાબે ધન્ય અભિનવ મલકી ઊઠે

એક સુરજ ઝળહળે ને આભલું ઝગમગી ઊઠે
એક લાડલા અભિનવના કીર્તિમાને ભારત મલકી ઊઠે

એક ચંદ્રની રોશનીથી સાત સમંદર હેલે ચઢે
એક અભિનવના નિશાને લક્ષ કોટિ દિલ મલકી ઊઠે

એક કોહીનૂર રત્ન ભંડારે પહાડ નૂરનો દીસે
એક અભિનવ દેશનો શીર મુગટ થઈ મલકી ઊઠે

એક ગુલાબનું ફૂલ રાજ રાજેશ્વર સમ ખીલે
એક અભિનવ ના પુરુષાર્થે ભારત વર્ષ મ્હેંકી ઊઠે

– રમેશ પટેલ(આકાશદીપ)

Advertisements

6 Responses to “ધન્ય અભિનવ”

 1. રાજીવ Says:

  વહાલા મિત્રો,

  આમ તો આપણે ભારતવાસીઓ રમત ગમતમાં (ક્રિકેટ સિવાય) વિશ્વમાં આગળ આવ્યા હોય એવુ બહુ ઓછુ જોવા મળે છે… અને તેમા પણ ઓલમ્પીક જેવી સ્પર્ધામાં મેડલ મેળવવાનો તો વિચાર પણ બહુ અશક્ય જેવો લાગે… પણ આ વખતના ઓલમ્પીકમાં આપણા પોતીકા એવા અભિનવ બિન્દ્રાએ શુટિંગમાં સ્વર્ણચંદ્રક મેળવી બધાજ ભારતીયોને ખુબજ ગર્વ લઈ શકાય તેવો અનુભવ કરાવ્યો છે…

  રમેશભાઈ પટેલના આ કાવ્યમા તેમણે, તેજ અભિનવની સિધ્ધીને સુંદર રીતે બિરદાવી લીધી છે.

  આપ સૌના પ્રતિભાવનો મને અને રમેશભાઈને સદા ઈંતજાર રહેશે.

  આપનો,

  રાજીવ

 2. pragnaju Says:

  એક ગુલાબનું ફૂલ રાજ રાજેશ્વર સમ ખીલે
  એક અભિનવ ના પુરુષાર્થે ભારત વર્ષ મ્હેંકી ઊઠે
  અભિનવને તો સત સત અભિનંદન ખરા જ પણ તેની ગુજરાતી કાવ્યમા પ્રશસ્તી કરવા બદલ કવિ અને બ્લોગને પણ અભિનંદન

 3. Vital Patel Says:

  શ્રી રમેશભાઈ(આકાશદીપ) અને શ્રીરાજીવભાઇ આજે તમે સૌને એક નઝરાણું ભેટધરી ગયા.
  દરેક ભારતીયને ગૌરવ આપતી આ રચના ની એકએક પંક્તિ ઓલમ્પિકના સુવર્ણ જેવી છે.
  ધન્યવાદ
  વિતલ પટેલ

 4. tarunpatel Says:

  Dear Rajeev,

  I am Tarun Patel from Vallabh Vidyanagar, Gujarat.

  I have started GujaratiBloggers.com blogging community (http://gujaratibloggers.com/blog/) to feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog in any language – the basic criteria will be a Gujarati.

  So far I have posted more than 41 profiles of Gujarati Bloggers.

  You can see the profiles of the bloggers from Gujarat at http://gujaratibloggers.com/blog/ and http://gujaratibloggers.com.

  I invite you to have your profile posted on the community.

  I am sure you will find it useful if your profile is posted on GujaratiBloggers.com during its inception.

  Please send me the answers to the following questions along with a nice photograph so that I can prepare a good write up on you.

  The questions are:

  1. Please write 5-8 lines about you, your education and your hobbies.

  2. When did you start your first blog?

  3. Why do you write blogs?

  4. How does blogs benefit you?

  5. Which is your most successful blog? dhams.it@gmail.com

  6. Which is your most favorite blog?

  7. Can I share your email id so that people can write to you? Y / N

  I am sure you would find my effort worth considering to feature your profile. Also I request you to send me the email addresses of Gujaratis who write blogs.

  It would be great if you could offer your suggestions for the improvement of this project.

  Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.

  Have a great day!

  Tarunkumar Patel

  GujaratiBloggers.com/blog

  tarunpatel.net

  Email: tarunpatel@gujaratibloggers.com

 5. Keyur Patel Says:

  શ્રી રાજીવભાઇ,
  ભારતના ગૌરવમાં સૌને સામેલ કરવા બદલ આપને ખૂબખૂબ ધન્યવાદ.
  આકાશદીપની કૌશલ્યપૂર્ણ કૃતિ એક નવીજ ઊંચાઈ સર કરેછે .તમારી કલ્પનાન તાણાવાણા
  એક અનોખિ લાગણી પેદા કરેછે.આપને દિલથી અભીનંદન
  એક ચંદ્રની રોશનીથી સાત સમંદર હેલે ચઢે
  એક અભિનવના નિશાને લક્ષ કોટિ દિલ મલકી ઊઠે

  કેયુર પટેલ

 6. Chandra Patel Says:

  એક કોહીનૂર રત્ન ભંડારે પહાડ નૂરનો દીસે
  એક અભિનવ દેશનો શીર મુગટ થઈ મલકી ઊઠે

  Nice like GOLD MEDAL.

  Chandra Patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: