ભુંસાયેલા શબ્દો

ઊર્મિઓના સાગર કિનારે…
ઉઠતી ભરતીના સહારે…
કાગળ રુપી રેતી પર,
કવિતા રુપી શબ્દોને,
હું લખી રહ્યો છું

અને

તેજ સાગર કિનારે…
તેજ ભરતીના,
આવેગ સભર મોજાઓ…
કાગળ રુપી રેતી પરથી,
કવિતા રુપી શબ્દોને,
નિર્દયતાથી
ભુંસી રહ્યા છે

– રાજીવ

Advertisements

9 Responses to “ભુંસાયેલા શબ્દો”

 1. Toral Says:

  khub j sundar shabdo

 2. Niraj Says:

  nani pan sundar rachana.. sundar bhav..

 3. સુરેશ Says:

  બહુ નકારાત્મક છે.
  ભલે મોજાં ભુંસતાં રહે, લખ્યા કરવાની અને ભુંસાતા જવાની મજા માણી લો .
  જે વર્તમાનમાં જીવે છે, તે આની પરવા કરતા નથી. બસ આ ક્ષણને માણો.

 4. pragnaju Says:

  કવિતા રુપી શબ્દોને,
  નિર્દયતાથી
  ભુંસી રહ્યા છે
  વાહ્
  યાદ આવી મઝલૂમીની
  અહીં સાગરની ગહનતામાં આવો
  મોજાંઓ કહે છે પોકારી હું જયારે કિનારે ચાલુ છું.
  પ્રત્યેક વિસામો ચાહે છે આ મારી સફર થંભી જાયે
  સમજું છું સમયની દાનત ને હું એથી વધારે ચાલુ છું.
  ધબકાર નથી આ હૈયાનો કોઈનો મભમ સંદેશો છે
  હું એના સહારે બોલું છું, એના જ ઈશારે ચાલુ છું.
  થાકીને લોથ થયો છું પણ કયારેય નથી બેઠો રુસવા
  આ ગર્વ નથી ગૌરવ છે, હું મારા વિચારે ચાલુ છું.

  અને રેતીમા ફરી લખુ છું

 5. Viral Says:

  આવેગ સભર મોજાઓ…
  કાગળ રુપી રેતી પરથી,
  કવિતા રુપી શબ્દોને,
  નિર્દયતાથી
  ભુંસી રહ્યા છે

  khub j bhavshabhar

 6. સરગમ Says:

  સુંદર રચના…
  બહુ વિચારીયે તો વાત એક્દમ સાચી લાગે છે

 7. Rahul Says:

  Wah, maja aavi gayi

 8. Gunjan Says:

  Alag pan sundar kruti…!

 9. jayeshupadhyaya Says:

  શેર યાદ આવે છે
  બચપનસે રહા શૌક હમે નામ મીટાને કા
  રેતમેં લીખતે રહે ઔર મીટાતે રહે
  http://jayeshupadhyaya.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: