– મારી રીતે

આ જીવન જીવી શકતો નથી મારી રીતે
શબ્દો બધા લખી શકતો નથી મારી રીતે

નિયમોના કાગળ પર ઇચ્છાની શાહીને
હું વહાવી પણ શકતો નથી મારી રીતે

સમય થોભવા નથી દેતો ક્યાંય ક્ષણભર
હું સફરને રોકી શકતો નથી મારી રીતે

તારી યાદોના સાગરના ખારા આ જળને
ચાખી કદી પણ શકતો નથી મારી રીતે

મૃગજળ જેવા શમણાં જીવન રણમાં મળ્યા
રણનું તારણ લાવી શકતો નથી મારી રીતે

– રાજીવ

Advertisements

10 Responses to “– મારી રીતે”

 1. સુનીલ શાહ Says:

  નિયમોના કાગળ પર ઇચ્છાની શાહીને
  હું વહાવી પણ શકતો નથી મારી રીતે

  સુંદર

 2. હેમંત પુણેકર Says:

  aakhe aakhi rachanaa j sundar thai chhe rajiv. badhaa sher maa saras vaat chhe. It is high time for you to think of chhand!

 3. pragnaju Says:

  સુંદર રચના
  મૃગજળ જેવા શમણાં જીવન રણમાં મળ્યા
  રણનું તારણ લાવી શકતો નથી મારી રીતે
  વાહ્
  તે સારું છે.સંતો કહે છે તેમ
  શરીરમાં ‘હું’ પણું અને ‘મારું’ પણું નહીં રાખવું જોઇએ.મનુષ્ય કેવળ પોતાના અનુભવનો આદર કરે તો તેનું કામ બની જાય.અનુભવ શું છે? આપણને જે કોઇ પણ વસ્તુઓ મળી છે તે આપણી નથી.આ ખાસ વાત છે.જે મળેલું હોય છે તે આપણું નથી હોતુ.શરીર,ધન,જમીન, વૈભવ,સંપત્તિ જે કઈ પણ મળ્યું છે,તે આપણું નથી.આ વાત પર વિચાર કરો.આવું માનવાથી મમતા મટી જાય છે.મમતા જ નહિ, હંતા (‘મારું’ પણું) પણ મટી જાય છે.એનો સદુપયોગ પોતાના અને સમાજનાં કલ્યાણ માટે કરવો જોઇએ.

 4. Priti Says:

  Khub j sundar rachana chhe…

 5. Rajeshwari Shukla Says:

  Very fine. Keep it up.
  Can you include the blog in yr list?
  http://rajeshwari.wordpress.com?
  Thanks

 6. Ramesh Says:

  તારી યાદોના સાગરના ખારા આ જળને
  ચાખી કદી પણ શકતો નથી મારી રીતે

  મજા આવી વાચવાની… સુંદર રચના

 7. jayesh upadhyaya Says:

  અફલાતુન

 8. Toral Says:

  sundar abhivyakti

 9. વિશ્વદીપ બારડ Says:

  મૃગજળ જેવા શમણાં જીવન રણમાં મળ્યા
  રણનું તારણ લાવી શકતો નથી મારી રીતે

  sundar rachna.

 10. Pinki Says:

  very nice…….
  i like most ………..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: