મારા મુક્તક

madela_flowers_1.jpg

હાથમાં કલમ લઇ, વિચારોમાં બેસાડુ છુ તને
રોજ હું કાવ્ય રૂપે, કાગળમાં ઉતારુ છું તને
રોજ રોજ ફુલોમાં રંગભરુ છું, તારી યાદના
ને રોજ સુગંધરૂપે, ફુલોમાં શણગારું છુ તને

– રાજીવ

*** *** *** *** ***

મે મારા હૃદયને કહી દીધુ
હું ફરીવાર આવુ કઇ નહિ કરુ
કોઇ ન તોડી નાખે એ ખયાલે
ફરીવાર તને કોઇ સમક્ષ નહિ ધરુ

– રાજીવ

*** *** *** *** ***

તારી મૌન આંખોને મે મન ભરી વાંચી છે
મારી રગેરગમાં તું સમાઇ, વાત એ સાચી છે
તારા વગર હૂં અને મારા વીના તું અધુરી છે
આ જ તો પુર્ણતા છે, પ્રિત ક્યા હવે કાચી છે

– રાજીવ

Advertisements

8 Responses to “મારા મુક્તક”

 1. Jugalkishor Says:

  મીત્ર !
  ફક્ત સરસ જ નહીં સચોટ મુક્તકો આપ્યાં છે.
  હવે વધુ રચનાની રાહ રહેશે.

  ત્રણેય મુક્તકો ગમ્યાં છે.

 2. sunil shah Says:

  ત્રણેય મુકતકો ખુબ ગમ્યા.

 3. Reeta Says:

  Khub j bhav sabhar muktako…
  Maja aavi…

 4. Pinki Says:

  khub j bhaavavaahi !!!

 5. Ramesh Says:

  Wah Rajivbhai,
  Maja aavi gayi… khub j sundar muktako

 6. hemantpunekar Says:

  saras muktako rajiv!

 7. naraj Says:

  exellent rajivbhai ……..

 8. Tarun Says:

  Excellent

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: