કરવુ પડ્યુ !

mush.jpg

સાચુ પણ કરવુ પડ્યુમ ને ખોટુ પણ કરવુ પડ્યુ
જે કરાવ્યુ નશીબે, તે મુંગા મોંએ, કરવુ પડ્યુ

ખુશીમાં હસવુ પડ્યુ, ને દર્દમાં રડવુ પડ્યુ
પહોચ્યા હતા ઉંચાઈ પર, આજે પડવુ પડ્યુ

તેમની સામે નજર નહિ કરૂ તેવુ માનતો હતો
જ્યારે તે આવ્યા સામે મારી, મારે જોવુ પડ્યુ

મારા જીવનદિપમાં તેલ બહુ ઓછું રહ્યુ હતુ
સંઘર્ષ કરી આકરો, તેણે હોલવાઈ જવુ પડ્યુ

સત્ય નથી સસ્તુ એટલુ, જેટલુ તમે સમજો છો
સત્યની રાહ પર મારે મસ્તક પણ ધરાવવુ પડ્યુ

સંકટોથી ઝઝુમીને થાકી ગયો છે ‘રાજીવ’ હવે
છતાં દરેક વખતે તેણે સંકટમાં ઝુકાવવુ પડ્યુ

– રાજીવ

Advertisements

5 Responses to “કરવુ પડ્યુ !”

 1. વિવેક Says:

  સુંદર રચના…

 2. jjkishor Says:

  ઝૂકાવવાનું ને ઝૂઝવાનું જ હોય; અલબત્ત ઝૂકવાનું ન હોય !!

 3. Pinki Says:

  raajivbhai, sunder rachana but again negative approach………..
  ju.kaka sathe sahmat chhu……….

 4. Ramesh Says:

  Saras rachana

 5. Dharmesh Says:

  ખુશીમાં હસવુ પડ્યુ, ને દર્દમાં રડવુ પડ્યુ
  પહોચ્યા હતા ઉંચાઈ પર, આજે પડવુ પડ્યુ

  sundar

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: