મોંઘી પડી

funeral-flowers.jpg

પ્યારની રંગીન લત મોંઘી પડી,
આગ સાથેની રમત મોંઘી પડી..

જીતતાં જીતાઈ ગૈ બાજી બધી,
એક આ દીલની લડલ મોંઘી પડી.

જીંદગીના રંગ સૌ રુઠી ગયા..,
બુધ્ધીની આ આવડત મોંઘી પડી.

બાગમાં આવો,રહો,પણ બે ઘડી,
માળીની બસ આ શરત મોંઘી પડી.

પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા,
તારી કીમત ઓ જગત મોંઘી પડી…

– શેખાદમ આબુવાલા

3 Responses to “મોંઘી પડી”

  1. સુરેશ જાની Says:

    મોંઘી પડી રદીફ સાથે જવાહર બક્ષીની ગઝલ પણ છે – પુ. ઉપા.એ ગાયેલી છે.

  2. વિવેક Says:

    શેખાદમ આબુવાલા ઉંઝા જોડણી વાપરતા હતા એ આજે જ જાણ્યું…

  3. jjkishor Says:

    આબુ ગઝલોનો રચી દીધો હતે,
    શેખ આદમ ! જીંદગી થોડી પડી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: