बसकि दुश्‌वार है

बसकि दुश्‌वार है हर काम का आसां होना
आद्‌मी को भी मुयस्‌सर नहीं इन्‌सां होना

એ ખરેખર ખુબજ મુશ્કેલ છે, દરેક કામનુ સહેલુ હોવુ, માણસ માટે બહુ અઘરુ છે માણસ બનવુ.

गिर्‌यह चाहे है ख़राबी मिरे काशाने की
दर-ओ-दीवार से टप्‌के है बियाबां होना

મારા ડુસકાં (આંસુઓ) માંગે છે મારા ઘરનો ભંગાર, દરવાજા અને દિવાલમાંથી ટપકે છે વેરાન વગડાઓ

वाए दीवानगी-ए शौक़ कि हर दम मुझ को
आप जाना उधर और आप ही हैरां होना

આખરે, મારુ લાગણીઓનુ ગાંડપણ ! અને તે પણ મારા અસ્તિત્વની દરેક ક્ષણમાં, હું જાતેજ એક દિશામાં જાઉ છુ અને પોતે જ મુંઝાઈ જાઉ છું

जल्‌वह अज़-बसकि तक़ाज़ा-ए निगह कर्‌ता है
जौहर-ए आइनह भी चाहे है मिज़ह्‌गां होना

કેટલી બધી હદે, એક નજર જ આખા દૃશ્યનો ખયાલ આવે છે. અરીસાનો ચમકારો પણ પાંપણ બનવા માંગે છે

ले गए ख़ाक में हम दाग़-ए तमन्‌ना-ए निशात
तू हो और आप ब सद-रन्‌ग गुलिस्‌तां होना

અમે લઈ ગયા જુદાઈના ઘાવને રાખ સુધી – આનંદ માટે, તુ હોય, અને તારુ થવુ હજારો રંગનો બગીચો બનવુ

`इश्‌रत-ए पारह-ए दिल ज़ख़्‌म-ए तमन्‌ना खाना
लज़्‌ज़त-ए रेश-ए जिगर ग़र्‌क़-ए नमक्‌दां होना

હૃદયની શાંતિ માટે – અને જુદાઈના ઘાવને રુઝાવા માટે, હૃદયના દરેક ટુકડાઓને મે મીઠું ભરેલાં પાત્રમાં મુક્યા

की मिरे क़त्‌ल के ब`द उस ने जफ़ा से तौबह
हाए उस ज़ूद-पशेमां का पशेमां होना

તેણે મારા મૃત્યુ પછી સોગંદ લીઘા બેવફાઈ ન કરવાની, અરે રે – તે ક્યારેય પ્રાયશ્ચિત ન કરનારનુ પ્રાયશ્ચિત કરવુ

हैफ़ उस चार गिरह कप्‌ड़े की क़िस्‌मत ग़ालिब
जिस की क़िस्‌मत में हो `आशिक़ का गरेबां होना

ખુબ દુઃખ થાય છે ચાર ગિરહ કપડાંની કિસ્મત ગાલિબ, કે જે કપડાં ની કિસ્મતમાં હોય પ્રેમીકાના વસ્ત્રનો કોલર બનવાનુ

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

2 Responses to “बसकि दुश्‌वार है”

  1. સુરેશ Says:

    ગાલીબ એટલે ગાલીબ.
    અંદાજે બયાં ઓર…..

  2. Pinki Says:

    so nice…………..
    interpretation.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: