નથી!!!

sea.jpg

નથી, પ્રેમની શાયરીઓ આપણી નથી
નથી, હવે જીવવાની કોઇ લાગણી નથી

નથી, મારા પોતાનામાં હવે હું નથી
નથી, મારી જીંદગીમાં હવે તૂં નથી

નથી, દુનિયામાં શાંતિનો શ્વાસ નથી
નથી, કોઇના હૃદયમાં અહેસાસ નથી

નથી, કોઇ પથ્થરમાં પ્રભુની મુરત નથી
નથી, આ પ્રભુએ રચેલી કુદરત નથી

નથી, કોઇ આંખોમાં હવે સાગર નથી
નથી, કોઇ હૃદયમાં રહેવા જેવુ ઘર નથી

– રાજીવ

Advertisements

4 Responses to “નથી!!!”

 1. nilam doshi Says:

  why so negative ?

 2. Rakesh Says:

  નથી, કોઇ આંખોમાં હવે સાગર નથી
  નથી, કોઇ હૃદયમાં રહેવા જેવુ ઘર નથી

  khub j vedhak rachana

 3. Rajiv Says:

  કોઈ વાર સુખ, કોઈ વાર દુઃખ

  જીવનસાગરમાં ભરતી અને ઓટ તો આવ્યા જ કરે છે…

  કોઈ ક્ષણે એકાંતમાં કોઈ સંબંધના આથમી જતા સુરજના વિલીન થઈ રહેલા કિરણોના આછા અજવાસ પછીની ઘોર અંધારી કાળી રાતની ચાદર ઓઢીને લખેલી રચના છે – વસમી વિદાયના સહારે લખેલા શબ્દો છે એટલે નેગેટીવ રચના લાગે છે…!

  રાજીવ

 4. Pinki Says:

  ‘નથી’ માં તો ઘણું બધું છે !!

  ખૂબ જ સુંદર રચના……………

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: