ભુલી જજે

forget-me.jpg

આપણે એકમેકની સાથે શ્વાસો લીધા હતા
એ ભુલી જજે…!
આપણે એકમેકની સાથે પગલા ભર્યા હતા
એ ભુલી જજે…!

અને ભુલી જજે –
વિતેલા સર્વે પળો…
વિતેલી સર્વે ક્ષણો…
એકમેકની સાથે,
એકમેકની સંગાથે
જે આપણે ગાળી હતી
જે આપણે માણી હતી
અને પ્રેમથી જેને સજાવી હતી

– પણ સર્વ થઇ ગયુ છે રાખ હવે…
તારા મૌનની અગ્નિથી…
અને મારી એકલતાની આગથી

– રાજીવ

Advertisements

6 Responses to “ભુલી જજે”

 1. Sejal Says:

  અને ભુલી જજે –
  વિતેલા સર્વે પળો…
  વિતેલી સર્વે ક્ષણો…

  ખુબ જ સુંદર
  પણ ભુલી જવુ એટલુ સરળ નથી હોતુ…!

 2. Dhara Says:

  khub j saras

 3. Rekha Says:

  – પણ સર્વ થઇ ગયુ છે રાખ હવે…
  તારા મૌનની અગ્નિથી…

  Sundar

 4. Sanjay Says:

  Sundar abhivyakti

 5. chetu Says:

  dard hi dard.!!

 6. shivshiva Says:

  સરસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: