શ્રિ શિવ પ્રાતઃ સ્મરણ

shiv.jpg

પ્રાતઃ સ્મરામિ ભવભીતિહરં સુરેશં ગંગાધરં વૃષભવાહનમમ્બિકેશમ્
ખટવાંગશૂલવરદાભયહસ્તમીશં સંસારરોગહરમૌષધમદ્વિતીયમ્

પ્રાતર્નમામિ ગિરિશં ગિરિજાર્ધ્દદેહં સર્ગસ્થિતિપ્રલયકારણમાદિદેવમ્
વિશ્વેશ્વરં વિજિતવિશ્વમનોઙભિરામં સંસારરોગહરમૌષધમદ્વિતીયમ્

પ્રાતર્ભજામિ શિવમેકમનન્તમાધ્યં વેદાંતવેધ્યમનં પુરુષ મહાન્તમ્
માનાદિભેદરહિતં ષટભાવશૂન્યં સંસારરોગહરમૌષધમદ્વિતીયમ્

પ્રાતઃ સમુત્થાય શિવં વિચિન્ત્ય શ્ર્લોકત્રયં યેઙનુદિનં પઠન્તિ
તે દુઃખજાતં બહુજન્મસંચિતં હિત્વા પદં યાન્તિ તદેવ શમ્ભોઃ

અનુવાદઃ

સંસારના ભયને હરનાર, દેવતાના સ્વામી, ગંગાધારક, વૃષભવાહક, અંબિકેશ્ર્વર, ખટવાંગ-ત્રિશૂળ-વરદ- અભયમુદ્રા ધારક, સૃષ્ટિ-સ્થિતિ પ્રલયસર્જક, આદિદેવ, વિશ્ર્વનાથ, વિશ્ર્વવિજયી, મનોહર વેદાંતથી જાણવાયોગ્ય, પાપરહિત, આદિ ભેદથી રહિત અને છ અભાવોથી શૂન્ય એવા સંસારરોગને હરનાર ઔષધરૂપ શિવજીને હું પ્રાતઃકાળમાં સ્મરણ-નમન કરું છું અને ભજું છું

Advertisements

8 Responses to “શ્રિ શિવ પ્રાતઃ સ્મરણ”

 1. રાજીવ Says:

  વ્હાલા વાચક મિત્રો,

  શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવજીના પ્રાતઃ સ્મરણને આપની સામે ધરી રહ્યો છું. આશા રાખુ કે આ પવિત્ર માસમાં તમારી પ્રભુ ભકિત ખુબ વિકસે અને પ્રભુ તમને સૌને તમારી યોગ્યતા મુજબ ફળ આપતો રહે.

  આવુ જ કઈ પ્રભુ ભકિતમાં લીન આવતા સોમવારે પણ અપેક્ષી શકો છો

  રાજીવ

 2. Rekha Says:

  khub khub aabhar

 3. Jugalkishor Says:

  આજે સોમવારની સવારે જ તમે ભોળાનાથનાં દર્શન અને એની સ્તુતી કરાવી તે બદલ આભાર.

 4. Jayesh Says:

  Aabhar

 5. nilam doshi Says:

  shubha sharuaat shravan ni

 6. shivshiva Says:

  પ્રાતઃ સ્મરણીય શ્લોકો છે.

 7. મગજના ડોક્ટર Says:

  પ્રાતઃ સ્મરણીય શ્લોકો છે. અને એની સ્તુતી કરાવી તે બદલ આભાર.

  RAJENDRA

 8. ગુણના પતિ સૂંઢાળા રે, સૂંઢાળા જી « શબ્દ-સાગરના કિનારે… Says:

  […] श्री शिवताण्डवस्तोत्रम શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર શ્રી રુદ્રાષ્ટકમ્ શિવ અષ્ટકમ શ્રી શિવ પ્રાતઃ સ્મરણ […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: