ज़ुल्‌मत-कदे में

ज़ुल्‌मत-कदे में मेरे शब-ए ग़म का जोश है
इक शम`अ है दलील-ए सहर सो ख़मोश है

મારા અંધકારમાં મારીજ દુઃખી રાતનો જુસ્સો છે, એક મીણબત્તી સળગી રહી છે સવાર થવાની સાબિતી સમી અને તે પણ મૌન છે
(ज़ुल्‌मत = અંધકાર, दलील = સાબિતી/પુરાવો, सहर = સવાર)

ने मुज़ह्‌दह-ए विसाल न नज़्‌ज़ारह-ए जमाल
मुद्‌दत हुई कि आश्‌ती-ए चश्‌म-ओ-गोश है

નથી કોઈ મિલનના સારા સમાચાર કે નથી કોઇ વ્હાલી વ્યકિતના ચહેરાના દર્શન થયા, વરસો થઇ ગયા કે કોઈ મિત્રને મળ્યો નથી
(मुज़ह्‌दह = સારા સમાચાર, विसाल = મિલન/મુલાકાત, नज़्‌ज़ारह-ए जमाल = એક સુંદર ચહેરાના દર્શન, आश्‌ती = મિત્રતા/શાંતિ/એક્ય, चश्‌म = આંખો, गोश = કાન)

मै ने किया है हुस्‌न-ए ख़्‌वुद-आरा को बे-हिजाब
अय शौक़ हां इजाज़त-ए तस्‌लीम-ए होश है

શરાબના નશામાં ખુલ્લુ થઈ ગયુ છે મારુ આત્મ-પ્રશંસક મન, અરે છતાં હજી મારામાં એમને આવકારવાના હોશ છે
(मै = શરાબખાનુ, ख़्‌वुद-आरा = આત્મ-પ્રશંસક, हिजाब = સ્ત્રીઓનુ લાંબુ માથે ઓઢવાનુ કપડુ, तस्‌लीम = આવકાર)

गौहर को `उक़्‌द-ए गर्‌दन-ए ख़ूबां में देख्‌ना
क्‌या औज पर सितारह-ए गौहर-फ़रोश है

મોતીને પોતાની વ્હાલી સુંદર વ્યક્તિના ગળાના હારમાં જોયા, હવે જુવો ક્યા શિખર પર મોતીનો વેપારી છે
(गौहर = માણેક / મોતી, `उक़्‌द-ए गर्‌दन = ગળાનો હાર, ख़ूबां = એક સુંદર વ્યક્તિ / વ્હાલુ પાત્ર, औज = શિખર / ટોચ, फ़रोश = વેપારી)

अय ताज़ह-वारिदान-ए बिसात-ए हवा-ए दिल
ज़िन्‌हार अगर तुम्‌हें हवस-ए नै-ओ-नोश है

આ તાજ અને સમ્મૃધ્ધી બધુ ચોપાટ કરી દેવાની ઈચ્છા થાય છે, હું ચેતવુ છુ જો તમને હજી વધુ જલ્સા કરવા હોય તો.(वारिदान = આગમન, बिसात = ચોપાટ / ચેશની રમત , हवा = ઇચ્છા/તીવ્ર ઇચ્છા કઈ પામવાની, ज़िन्‌हार = ચેતવણી આપવી, हवस = વાસના, नै-ओ-नोश = જલ્સા કરવા / ખુબ દારુ પીવો)

देखो मुझे जो दीदह-ए `इब्‌रत-निगाह हो
मेरी सुनो जो गोश-ए नसीह­अत-नियोश है

મને તમે જુઓ, સુંદર દૃશ્યને જેમ વિનયી નજર જુવે, મારુ કહેલુ સાંભળો તો તમારા કાન યોગ્ય સલાહ સાંભળનાર થશે.(दीदह= દૃશ્ય, `इब्‌रत = નમ્ર / વિનયી, गोश = કાન, नसीह­अत = સલાહ, नियोश = સાંભળનાર)

साक़ी ब जल्‌वह दुश्‌मन-ए ईमान-ओ-आगही
मुत्‌रिब ब नग़्‌मह रह्‌ज़न-ए तम्‌कीन-ओ-होश है

શરાબના જલ્વાઓ દુશ્મનના ઈમાનની સમજદારી પણ દુર કરે છે, કોઈ ગાયક પાસે, ગીતોનો લુટારો થવાની તાકાત હોય છે
(आगही = સમજદારી, मुत्‌रिब = ગાયક, रह्‌ज़न = લુટારો, तम्‌कीन = સત્તા / તાકાત)

या शब को देख्‌ते थे कि हर गोशह-ए बिसात
दामान-ए बाग़्‌बान-ओ-कफ़-ए गुल-फ़रोश है

અમે આખી રાત જોતા રહ્યા પાથરણનો ખુણેખુણે, માળીના દામનમાં અને બાંયમાં ફુલોનો વેંચનાર છે.
(गोशह = ખુણો , बाग़्‌बान = માળી, कफ़ = બાંય, गुल-फ़रोश = ફુલ વેંચનાર)

लुत्‌फ़-ए ख़िराम-ए साक़ी-ओ-ज़ौक़-ए सदा-ए चन्‌ग
यह जन्‌नत-ए निगाह वह फ़िर्‌दौस-ए गोश है

ઝડપની મજા, શરાબનો સ્વાદ, અને ધારદાર યંત્રનો અવાજ, આ બધુ તો આંખો અને કાન માટેનું સ્વર્ગ છે.
(ख़िराम = ઝડપ, ज़ौक़ = સ્વાદ, सदा = અવાજ, चन्‌ग = ધારદાર યંત્ર, फ़िर्‌दौस = સ્વર્ગ , गोश = કાન)

या सुब्‌ह-दम जो देखिये आ कर तो बज़्‌म में
ने वह सुरूर-ओ-सोज़ न जोश-ओ-ख़रोश है

તમે આવીને જુવો સવારનો જોશ મારી મકેફીલમાં આવી, અહી ખુશીનો કોઈ આનંદ નથી અને દુઃખનો કોઈ શોક નથી.
(सुरूर = આનંદ/મજા, सोज़ = આવેગ / ઉષ્મા)

दाग़-ए फ़िराक़-ए सुह्‌बत-ए शब की जलि हुई
इक शम`अ रह गई है सो वह भी ख़मोश है

જુદાઈનો દાગ, અને સવાર પણ મારી આખી રાત સળગેલી છે. એક શમાં રહી ગઈ છે અને તે પણ ખામોશ છે
(फ़िराक़ = જુદાઈ, सुह्‌बत = સાથ/સહકાર )

आते हैं ग़ैब से यह मज़ामीं ख़ियाल में
ग़ालिब सरीर-ए ख़ामह नवा-ए सरोश है

આવે છે ખાનગી આ મુદ્દાઓ મારા વિચારમાં, ગાલિબ આ લખતા જે પેનનો અવાજ આવે છે તે જાણે કોઈ ફરિસ્તાનો અવાજ છે.(ग़ैब = ખાનગી / રહસ્યમય, मज़ामीं = મુદ્દા/વિષય, सरीर = લખતા વખતે પેન ઘસાવાનો અવાજ, ख़ामह = પેન, नवा = અવાજ, सरोश = ફરિસ્તા)

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

Advertisements

3 Responses to “ज़ुल्‌मत-कदे में”

 1. wafa Says:

  जुलमत कदे में हम जो गये सहरा भी ले गये
  और चांदनी ने रात को उतारा नहीं हिजाब.
  _ वफा

 2. ધવલ Says:

  શબ્દને કેટલા પાસા પાડી શકાય છે એ ગાલિબની રચનાઓમા દેખાય છે. એક કે બે સ્તર પર અર્થને ઊઘડતો જોઈને આપણે મોહી પડીએ છીએ. પણ અહીં તો અનેક સ્તર પર અનેક અર્થ એક સાથે ખુલતા જોવા મળે છે. આ તો જાદૂગરી છે, એનાથી ઓછું કાંઈ નથી !

 3. Paresh Says:

  Sundar rajuaat..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: