न था कुछ तो ख़ुदा था

न था कुछ तो ख़ुदा था कुछ न होता तो ख़ुदा होता
डुबोया मुझ को होने ने न होता मैं तो क्‌या होता

જ્યારે ત્યાં કઈ ન હતુ, ત્યાં પ્રભુ હતા; અને જો કઈ પણ ન હોત, તો પણ ત્યાં પ્રભુ હોત. મને ડુબાડ્યો છે મારા હોવા એ, અને જો હુ ન હોત, તો હું શું હોત?

हुआ जब ग़म से यूं बे-हिस तो ग़म क्‌या सर के कट्‌ने का
न होता गर जुदा तन से तो ज़ानू पर धरा होता

જ્યાતે તે અચેતન બની ગયુ છે દુઃખના લીધે, તો પછી શું ડર છે હવે માથુ કપાવાનો? જો તે (માથું) શરીરથી છુટ્ટુ ન થયુ હોત તો, કોઈના ઘુંટણે પડ્યુ હોત

हुई मुद्‌दत कि ग़ालिब मर गया पर याद आता है
वह हर इक बात पर कह्‌ना कि यूं होता तो क्‌या होता

ઘણો લાંબો સમય થયો કે ગાલિબ મરી પરવાર્યો છે, પણ મને યાદ છે, તેનુ દરેક વાત પર કહેવુ કે આવુ થાત તો શું થાત?

– ग़ालिब

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

Advertisements

5 Responses to “न था कुछ तो ख़ुदा था”

  1. સુમીત Says:

    Great Gazal,
    Thanks for audio link

  2. Mohammedali Bhaidu'wafa' Says:

    य़ही ईमान है तेरा तो खुदाको मान ले प्यारे.
    दे सागर तोड सब, तौहीद का जाम ले प्यारे.

    सिफात उसकी लमयलीद वलमयुलद रही हरदम
    बुतों को तोडदे सारे और उसीको थाम ले प्यारे.
    _
    _अबु हुसेन हिंदी

    लमयलीद वलमयुलद =नकोइ उससे जना गय,न कीसीने उसे जना

  3. Rachana Says:

    Sundar gazal

  4. Amit Says:

    Maja aavi gayi

  5. shivshiva Says:

    કર્ણપ્રિય ગઝલ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: