સપનાં

dream.jpg

દરેક રાત્રે હું કેટલાય સપનાઓની ચિતા સળગાવી, તેની આગમાં સવાર સુધી સળગ્યા કરુ છું અને આખી રાત એ સપનાઓની રાખમાં મારી એકલતાને લઈને આળોટ્યા કરુ છું વરસોથી રાહ જોઉ છુ તેની, પણ તે આવતી નથી… અને તેની રાહમાં વરસોથી ઉંઘ પણ આવતી નથી. દરરોજ આજ ચિતામાં રાત પસાર કરી હું દરેક સવારે આખોં પર સળગેલા સ્વપ્નોનો ભાર ઉચકી, નવા સપનાઓની શોધમાં લાગી જઉ છું. વરસો થયા કોઈ સપનુ પૂરુ થતા જોયુ નથી છતાં હું હિમ્મત હર્યો નથી.

પણ હવે આ સપનાઓનો ભાર મારી પાંપણો ઉચકી શકતી નથી. હવે તો ખબર નથી ક્યારે મારી હિમ્મત તુટી જશે અને જ્યારે હું હિમ્મત હારી જઈશ, મારા સપનાઓની લાશ જોઈને ડરી જઈશ, ત્યારે મારુ હૃદય ટુકડાઓમાં વહેચાય જશે, અને પછી તે રાત્રે મને ઉંઘ આવશે, પણ એ રાતમાં સપનાઓ નહિ હોય. અને પછી તે રાતની સવાર ક્યારેય નહી આવે.

બસ, હવે હું તે રાતને ઝંખુ છું કે જેમાં મને ઉંઘ આવે અને જે રાતની સવાર ના આવે.

– રાજીવ

Advertisements

9 Responses to “સપનાં”

 1. Rekha Says:

  Sundar chitr, sundar vicharo, sundar abhivyakti

 2. Mohammedali Bhaidu'wafa' Says:

  સપનોકે આકાશ મેં હૈ છુપા દર્દ કા માતમ
  ઉતરો જમીંપર દેખને સચ્ચાઈ કા આલમ
  વફા

 3. વિશ્વદીપ બારડ Says:

  very nice.. I have read one book , name.. “success through positive mantal attitude”

  think positive. never think negative, all success will be bless by your positive thinking..

 4. chetu Says:

  Yes, Vishvadeepji is right….think positive..!

 5. ઊર્મિસાગર Says:

  તે આવતી નથી, પણ સપનાંઓ તો મોકલાવે છે ને?!!!!

 6. Vijay Says:

  Very Good,
  You are writing good stuff.
  Congrats

 7. પ્રતીક નાયક Says:

  ખુબ સુંદર સ્વપનનુ ચિત્ર દોર્યું છે…

 8. Tejas Says:

  good words

 9. અમીત Says:

  સપનાં તો સપનાં જ છે મિત્ર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: