મુકતકો

આવ મારી જાત ઓઢાળુ તને…
સાહેબા, શી રીતે સંતાડુ તને…

ઘર સુધી તુ આવવાની જીદ ના કર…
ઘર નથી, નહીતર હું ના પાડુ તને?

**********

બે જ પળની જિંદગી છે તો ય જીવાતી નથી
એક પળ ખોવાઇ ગઇ છે બીજી સચવાતી નથી.

હા કદી બિલકુલ અનાયાસે ગઝલ સર્જાય છે,
સો પ્રયત્નો બાદ પણ ક્યારેક સર્જાતી નથી.

**********

અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ !
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.

**********

જેઓની સંસાર મા વસમી સફર હોતી નથી…
તેમને શુ છે જગત એની ખબર હોતી નથી…

જીંદગી ને મોત માં છે માત્ર ધરતી નુ શરણ…
કોઇની વ્યોમે હવેલી કે કબર હોતી નથી…

**********

જીનકે હોઠોં પે હસી પાંવમે છાલે હોગેં…
હાં, વહી લોગ તેરે ચાહ્નેવાલે હોગેં…

Advertisements

9 Responses to “મુકતકો”

 1. રાજીવ Says:

  મિત્રો,
  થોડા ખ્યાતનામ કવિઓના વિવિધ મુક્તકો મુકી રહ્યો છું. કવિઓના નામ મને ખબર નથી તેથી મુક્યા નથી. આમાથી એકપણ મારુ મુક્તક નથી. મારા થોડા મુક્તક થોડા સમયમાં આવશે.
  -રાજીવ

 2. કુણાલ Says:

  ઉત્તમ મુક્તકો…

  આસ્વાદ કરાવવા બદલ આભાર રાજીવભાઈ…

 3. Rachit Says:

  Nice work!

 4. સુરેશ Says:

  સરસ મુક્તકો. બધા ગમ્યા.

  એક હળવી વાત.
  કલ્પના ચાવલાની હવેલી અને કબર બન્ને વ્યોમની ય ઉપર !

 5. પ્રતીક નાયક Says:

  અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ !
  વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.

  ખુબ સરસ રાજીવભાઈ.

 6. jagruti Says:

  મુકતકો માણવાની મજા આવી..

 7. shivshiva Says:

  સુંદર મુક્તકો છે

 8. LAKSH Says:

  good

 9. LAKSH Says:

  goooooooooood

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: