ચડ્યા મને ફેર

moon-swing.jpg

શબ્દના પારણે હિંચતા હિંચતા ચડ્યા મને ફેર
એ ફેર પર ફરતા ફરતા ફુટી મસ્તીની સેર

સેરની માથે સરતા સરતા આવી ગઈ લ્હેર
લ્હેરની સાથે રમતા રમતા પહોંચી ગયો ઘેર

ઘરમાં બેસી જમતાં જમતાં વાતો કરી તેર
વાતોના વડા કરતા કરતા રહ્યા’તા ઠેરના ઠેર

ઠેરઠેર બધે ફરતાં ફરતા થયો કોઈનો કાળો કેર
એ કેરથી ખુબ ડરતાં ડરતાં જીવન થયુ છે ઝેર

એ ઝેરથી આજે મરતા મરતા ચડ્યા મને ફેર
શબ્દના પારણે હિંચતા હિંચતા ચડ્યા મને ફેર

– રાજીવ

Advertisements

4 Responses to “ચડ્યા મને ફેર”

 1. વિશ્વદીપ બારડ Says:

  એ ઝેરથી આજે મરતા મરતા ચડ્યા મને ફેર
  શબ્દના પારણે હિંચતા હિંચતા ચડ્યા મને ફેર

  it’s nice one. new blog looks great. good luck.

 2. અમીત Says:

  સુંદર રચના

 3. સુગમ Says:

  ખરા ગોળ ગોળ ફેરવી દીધા… મને પણ ચક્કર ચઢ્યા…!

 4. sheetal Says:

  એ કેરથી ખુબ ડરતાં ડરતાં જીવન થયુ છે ઝેર

  Nice

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: