क़रार नहीं है

impatient.jpg

आ, की मेरी जान को क़रार नहीं है
ताक़ात-ए-बेदाद-ए-इन्तेजार नहीं है

આવ કે મારા જીવ ને ક્યાંય ચૈન નથી પડતુ, આ અન્યાય સહન કરવાની હવે તાકાત નથી રહી (क़रार = ચૈન, बेदाद = અન્યાય)

देते हैं जन्नत हयात-ए-दाहर के बदले
नाश्शा बा-अन्दाज-ए-खूम्मार नहीं है

તેઓ મને સ્વર્ગ આપી રહ્યા છે આ વિશ્વના જીવનને બદલે, પણ મને એ રીતે આ ઝેરને ઉતારવાનુ મન નથી (हयात = જીવન, दाहर = વિશ્વ, बा अन्दाज = એ મુજબ, खूम्मार = ઝેર ઉતારવુ)

गीरीया निकाले है तेरी बझ्म से मुज्ह को
हाय ! कि रूने पे इख़्तीयार नहीं है

મારા આંસુઓ કાઢે છે મને તારી મહેફીલની બહાર, હાય રે હાય પણ મારુ મારા આસુંઓ પર નિયંત્રણ નથી (गीरीया = રડવુ, इख़्तीयार = નિયંત્રણ)

हम्से ‘अबास है गुमान-ए-रंजिश-ए-ख़ातिर
ख़ाक मैं उश्शाक कि ग़्हुब्बार नहीं है

અમારા જેવુ જ છે અભિમાન અમારા દુઃખના માટે, પ્રેમીઓની રાખમાં ક્યાય ધુમાડાના વાદળૉ નથી (કોઈ એને જોઈ શકતુ નથી / સમજી શકતુ નથી) (‘अबास = સરખૂ / જુદુ નથી એવુ, गुमान = ગર્વ, અભિમાન, रंजिश = દુઃખ , ख़ाक = રાખ, उश्शाक = પ્રેમીઓ, ग़्हुब्बार = ધુમાડાના વાદળ)

दिल से उठा लुफ्त-ए-जलवा हाय मा’नि
घैर-ए-गुल आईना-ए-बहार नहीं है

મન થયુ તેને માણવાનુ, ખિલેલા ફુલો એ બધા બાગ પર બહારના પુરાવા નથી (मा’नि = મતલબ, घैर-ए-गुल = ખિલેલા ફુલ)

क़त्ल का मेरे किया है ‘अहाद तो बारे
वाई ! आखर ‘अहाद उस्तुवार नहीं है

મને મારી નાખવાનુ આખરે તેણે વચન આપ્યુ છે, અરે પણ એ વચન પર અડગ રહી શકે તેમ નથી (મક્કમ નથી) (‘अहाद = વચન, बारे = આખરે / છેલ્લે, उस्तुवार = મક્કમ મનના)

तूने क़सम मै-कशीं की खाई है ‘गालिब’
तेरी क़सम का कुच्च ‘ऐतबार नहीं है !

તે કસમ ખાધી છે દારુ ન પીવાની ‘ગાલિબ’, પણ તારી એ કસમ પર મને કોઈ વિશ્વાસ નથી (मै-कशीं = ખુબ દારુ પીવો, ‘ऐतबार = વિશ્વાસ)

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– गालिब

2 Responses to “क़रार नहीं है”

  1. sachin Says:

    Thanks Rajiv, this is very good effort of yours… keep it up…!

  2. hemantpunekar Says:

    sundar gazal….lage raho raajiv…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: