જીંદગી

death.jpg

આજે ફરીથી “રાજીવ”ની જીંદગી તરફ જોવાઇ ગયુ
અને તેની હાલત જોઇ મારાથી રોવાઇ ગયુ

શું આ જીંદગી એ જીવનભર આમજ તરસવાનું છે?
મને સામે જોઇ, જીંદગીથી આવુ પુછાઇ ગયુ

નહતો જવાબ મારી પાસે તેના કોઇ સવાલનો
છતાં અનાયાસે જ મારાથી “હા” એવુ કહેવાય ગયુ

કોઇ તને ચાહતુ નથી તો શા માટે જીવ્યા કરે છે?
મારાથી તેની સામે આવુ કઇક બોલાઇ ગયુ

આવુ બોલતા બોલાઇ ગયુ,
અને એક આંસુ રેલાઇ ગયુ…
જાણે કે આખી અવની પર,
કાળૂ વાદળ ફેલાઇ ગયુ…

કોઇ જીંદગીને મોત સુધી પહોચાડી ગયુ…
નિષ્પ્રાણ જીંદગીને કોઇ આવી બાળી ગયુ…

પ્રેમ કરનારા નહતા આ જીંદગીને તેથી
એકજ વાક્ય જીંદગી પર મૃત્યુ ઢાળી ગયુ

-રાજીવ ગોહેલ

Advertisements

5 Responses to “જીંદગી”

 1. chetu Says:

  A vaanchi ne amaari aankho maa thi pan aansu sari padyu..!!

 2. naraj Says:

  saras ……..abhivyakati …….chhe..

 3. વિશ્વદીપ બારડ Says:

  પ્રેમ કરનારા નહતા આ જીંદગીને તેથી
  એકજ વાક્ય જીંદગી પર મૃત્યુ ઢાળી ગયુ

  Sunadr rachna Che.

 4. Anand Says:

  You have good expression style

 5. rajendra vegad Says:

  apt words at apt places, excellent work

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: