થોડી વધુ આશ…!

0098.jpg

આટલા આંસુઓની ગીચતામાં, રાખજે થોડી વધુ આશ…!
જેથી હું,આપી શકુ તને, તારે જોઇતુ, લાગણીઓનુ આકાશ…!

આવુ તારી પાસ… અને પીય શકુ, તારી આંખોની પ્યાસ…!
ચાલ ઝાલી લઈએ એકમેકનો હાથ, રાખીયે ભાગ્ય પર વિશ્વાસ…!

અને, સાથે મળી કરીએ, નવા સ્વપ્નોની તલાશ…!
હું તારાથી દુર રહું, કે, રહું સદા તારી આસપાસ…!

વિતી જતી દરેક ક્ષણમાં, મારો એક જ રહે છે પ્રયાસ…!
તારી આંખોના સાગરમાં ઉતરી, પીય જાઉ આંસુની ખારાશ…!

આજે જીંદગીમાં તું નથી, તેથી જ “રાજીવ”ની જીંદગી છે ઉદાસ…!
મારી આજ ઉદાસી કરશે, એક દિવસ મારો વિનાશ…!
શ્વાસો સોપીંને તને, “રાજીવ” કદી બની જશે ફક્ત લાશ…!

(રચના તારીખઃ ૧૫મી જુલાઇ ૧૯૯૭)

– રાજીવ

Advertisements

2 Responses to “થોડી વધુ આશ…!”

  1. Pratham Says:

    Very different but good words and expressions…!

    Keep it up…!

  2. Jigar Says:

    થોડી ખબર ના પડી પણ જેટલી સમજ પડી તેટલી સુંદર રચના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: