મારી આંખમાં

0062.jpg

વર્ષોથી ફક્ત ઉદાસી છે મારી આંખમાં
હવે તો આંસુ પણ વાસી છે મારી આંખમાં

આંસુઓનો સાગર હતો તે સુકાઇ ગયો
હવે એક નદી પ્યાસી છે મારી આંખમાં

સ્વપ્ન કેટલા છે જાણવા લીધી હતી જે
હવે એ ખાનગી ચકાસી છે મારી આંખમાં

પહેલા જોઇ શકતો હતો આખી દુનિયા
હવે છબી તારી તરાસી છે મારી આંખમાં

આવી શકે તો આવ, મારી આંખમાં
હવે તો મથુરાને કાશી છે મારી આંખમાં

ઘણાને મરતા જોયા “રાજીવ” જીવનમાં
હવે મારી ખુદની ફાંસી છે મારી આંખમાં

(રચના તારીખઃ ૧૮ જુલાઇ ૧૯૯૭)

– રાજીવ

Advertisements

3 Responses to “મારી આંખમાં”

  1. ...* Chetu *... Says:

    વર્ષોથી ફક્ત ઉદાસી છે મારી આંખમાં

    હવે તો આંસુ પણ વાસી છે મારી આંખમાં

    આંસુઓનો સાગર હતો તે સુકાઇ ગયો
    હવે એક નદી પ્યાસી છે મારી આંખમાં
    khub j dard bharya shabdo..!

  2. ધવલ Says:

    સરસ !

  3. Pratham Says:

    I still don’t know what’s in your eyes…!

    Keep it up

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: