પળ પળ

pal-pal.jpg

ઝરણુ વહેતુ જાય ખળ ખળ
જીવન વહેતુ જાય પળ પળ

સપનાની કરચો આ તિક્ષ્ણ
દિલ-દર્પણમાં થાય તડ તડ

રેતીના એ મહેલ તો જુઓ
એક ક્ષણમાં થાય જળ જળ

યાદ આવે દિલમાં જ્યારે
આંખો “રાજીવ” થાય રડ રડ

– રાજીવ

Advertisements

2 Responses to “પળ પળ”

  1. સુરેશ જાની Says:

    કવિતા તો બહુ જ સરસ લખી છ , પણ નેગેટીવ છે.

    જળને જીવ હોત તો તેને થાત કે પર્વત સારો હતો? અરે પ્રાણી સૃષ્ટિમાં એક માણસ જ આગળ અને પાછળ જોઇને દુઃખી થાય છે.

  2. વિવેક Says:

    સરસ રચના…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: