અર્પણ

arpan.jpg

તુ આપે જો ઝખ્મ તો, હું સહન કરી શકુ
તારી ખુશી માટે સર્વશ્વ અર્પણ કરી શકુ

વરસોથી સંઘર્યો, આંખમાં આંસુનો દરિયો
તારો પાલવ મળેતો,આંસુનુ તર્પણ કરી શકુ

એ સૌથી વધુ ઉચ્ચ તબ્બકો હશે જીવનનો
તારા માટે મારી જાતનુ સમર્પણ કરી શકુ

– રાજીવ

Advertisements

One Response to “અર્પણ”

  1. Parul Says:

    વરસોથી સંઘર્યો, આંખમાં આંસુનો દરિયો
    તારો પાલવ મળેતો,આંસુનુ તર્પણ કરી શકુ

    great

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: