તારુ હોવુ

taru-hovu.jpg

શ્વાસ કદાચ મળે ન મળે મને જીવવા માટે
તારુ હોવુ બહુ જરુરી છે આ જીવન જીવવા માટે

આસુઓના દરિયા ભલે મળે મને ખાળવા માટે
તારુ હોવુ બહુ જરુરી છે આ જીવન જીવવા માટે

એકલતાના રણ ભલે મળે મને રઝળવા માટે
તારુ હોવુ બહુ જરુરી છે આ જીવન જીવવા માટે

યાદોના જંગલો ભલે મળે “રાજીવ” રખડવા માટે
તારુ હોવુ બહુ જરુરી છે આ જીવન જીવવા માટે

– રાજીવ

Advertisements

3 Responses to “તારુ હોવુ”

 1. ...* Chetu *... Says:

  અને હા આપની વાત પણ સાચી છે,જ્યારે કોઇ આપણા જીવન મા આવી ને ખૂશીઑ ના ફુલો ની મહેક વરસાવી અચાનક આપણા થી દુર જતા રહે …ત્યારે મહેસુસ કરેલા દર્દ નુ જ બિજુ સ્વરુપ સ્વ રચિત રચનાઓ તરિકે જન્મ લે છે…!

 2. ધવલ Says:

  સરસ બ્લોગ ! સરસ રચનાઓ … ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત !

  ધવલ

 3. Jay Says:

  રાજીવ,

  તારો બ્લોગ હજી આજે જ જોયો; બહુ જ સરસ અને સાથે સાથે સુંદર ભાવોની ખુબ જ લાગણીસભર્ રજુઆત. જય
  પ્રિતમ લખલાણીનું એક હ્રદયસ્પર્શી કાવ્ય:
  સુખદુ:ખ

  એવી કઈ ખુશી ની ક્ષણ
  મને ગઈ કાલે મળી હશે
  કે
  મીરાં,
  તને પત્ર લખવાને બદલે
  હું કાવ્ય લખી બેઠો?
  તું નહીં માને, મીરાં કે
  એ એકાદ સુખદ ક્ષણને શોધવા
  મેં
  આજ મારો
  આખો ભૂતકાળ ફંફોસી નાખ્યો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: