વાત વાત માં

vat-vat-ma.jpg

વાત વાત માં કેટલીયે વાત થઇ ગઇ
એક નવા સંબંધની શરુઆત થઇ ગઇ

વરસો જુની તે સોગંદ આજે તુટી ગઇ
ફરી વાર પ્રેમની રજુઆત થઇ ગઇ

આંખોથી આંખો મળી ક્યારે ખ્યાલ નથી
પણ દિલ થી દિલ સુધીની રાહ થઇ ગઇ

અમે એકમેકમાં હજી ખુલાસો કર્યો નથી
અને શરુ ગામની પારકી પંચાત થઇ ગઇ

એ હતા ત્યાં સુધી જ રોશની રહી શકી
તેઓ ગયાને “રાજીવ”ની રાત થઇ ગઇ

– રાજીવ

Advertisements

4 Responses to “વાત વાત માં”

 1. hitesh Says:

  hey dats really grt…….. u write very well……..
  grt sense of poetry….

 2. હેમંત પુણેકર Says:

  સરસ લખ્યુ છે રાજીવ! શબ્દો એના એ જ હોય, વાત પણ એ જ હોય પણ દરેક કવિનો અંદાજ અલગ હોય છે. આવી જ એક વાત મેં પણ લખી હતી.

  તારો કહેર જો આ ગરમ સૂરજ રિટાયર થઇ ગયો
  તુજ આવજા ઉપર હવે દિનરાત નક્કી થાય છે

  હેમંત પુણેકર

 3. નીલા કડકિઆ Says:

  સુંદર કાવ્ય છે.

 4. Anonymous Says:

  વરસો જુની તે સોગંદ આજે તુટી ગઇફરી વાર પ્રેમની રજુઆત થઇ ગઇ
  આંખોથી આંખો મળી ક્યારે ખ્યાલ નથીપણ દિલ થી દિલ સુધીની રાહ થઇ ગઇ
  beautiful phrases.

  hiral

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: