મારા શહેરને

mara-shaher-ne.jpg

કેવુ શહેર હતુ કશુ જાણતો નથી…
મારા શહેરને જ હું હવે જાણતો નથી…

વડોદરા કહે ઘણા, ને કે ઘણા બરોડા…
યાદો પર મારી પડતા રહે છે દરોડા..

એક વરસમાં શુ અમે થઇ ગયા પરાયા?
આવા સવાલોના જવાબ હું હવે જાણતો નથી

ફ્લીંડર સ્ટ્રીટ પર ફરી ફરીને, અને
ફેડરેશન સ્ક્વેર પર ભમી ભમીને…
અલ્કાપુરી, સુભાનપુરા, છાણી અને
ન્યાય મંદિર, માંડવીને હું હવે જાણતો નથી

હંગ્રી જેક નુ બર્ગર ને, મેલબોર્નના પીઝા..
સેફ્વે અને કોલ્સની જિવન જરુરિયાતની વસ્તુઓ..
મહાકાળીનુ સેવ ઉસળ, ગુપ્તાના સમોસા…
શ્રિજીના વડાપાંઉ ને હું હવે જાણતો નથી

સ્વીનબર્ન યુની અને તેની લાયબ્રેરી…
ઇ એન બિલ્ડંગ અને આઇ સી ટી ફેકલ્ટી…
એસ વી આઇ ટી ના જલ્સાને, એમ એસની મજા
સોનેરી ભુતકાળ વિશે “રાજીવ” હવે જાણતો નથી

– રાજીવ

Advertisements

4 Responses to “મારા શહેરને”

 1. Gujarati sahitya sarita Says:

  vaah dost vadodaraa

  aapanu vadodara

  chhe 10000 mail dur

  chhata te aapanu vadodara

 2. સુરેશ જાની Says:

  તમે આ બધું લખો છો તે જ બતાવે છે કે તમે તે બધું કદી ભુલી શકવાના જ નથી.
  પ્ણ વર્તમાનમાં રહેવાનો નશો પણ એક ચીજ છે.

 3. hemant punekar Says:

  હું પણ વડોદરાનો જ છુ. વડોદરા જેવું બીજુ શહેર નહીં જડે. એ તો બોટાદકરના વિખ્યાત ગીત જેવું જ છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ…

 4. Neela Kadakia Says:

  મારો દીકરો સ્વીનબર્ન યુનિવર્સિટીમાં ભણેલો છે. અત્યારનાં તે કેનેડામાં છે. હું મેલબર્નમાં 1 મહિનો રહી છું.ત્યાની વિક્ટોરિઆ માર્કેટમાં ખૂબ ફરી છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: