યાત્રાની યાદો

amarnath.jpg

વ્હાલા વાંચક મિત્રો,

આ વખતે કઇક નવુ, કઇક અલગ, મારી લખવાની ઇચ્છા પુર્ણ કરવા… તમારી સમક્ષ ૨ વરસ જુની યાદો મુકી રહ્યો છું…! ૨૦૦૫ ની જુલાઈમાં પ્રભુની કૃપા મારા પર થઈ અને તેમણે મને તેમના દર્શન યોગ્ય ગણી મને અમરનાથ દર્શનાર્થે જવા પ્રેર્યો. આ મારી ૧૩ દિવસની અમરનાથ, વૈષ્ણોદેવી અને કશ્મીર યાત્રાની ગાથા છે. મારી યાદો એક ડાયરી સ્વરુપે, કે જે મે મારી પત્ની માટે લખી હતી (અનિવાર્ય કારણોસર મારી પત્ની મારી સાથે આવી શકી નહોતી).

થોડા રવિવાર સુધી તમને મારી અમરનાથ યાત્રા વાંચવા મળશે અને આશા રાખુ કે તમને પણ ખુબ આનંદ આવશે.

તો ચાલો ફરીથી મારી સાથે, મારી યાદોના સથવારે… માં વૈષ્ણોદેવી અને બાબા અમરનાથના દર્શનાર્થે

પ્રકરણની યાદી

(૧) સફરની શરુઆત

(૨) મુકામ કટરા

(૩) માં ના દર્શને…

(૪) શ્વાસ માટે હાંફતો વિશ્વાસ

(૫) મુકામ પહેલગામ

(૬) શેષનાગ પર શયન

(૭) અમરનાથ દર્શન

(૮) વળતી વેળા… ઘર સુધી…!

One Response to “યાત્રાની યાદો”

  1. shivshiva Says:

    તમારી યાત્રાએ મને મારી યાત્રાની યાદી અપાવી દીધી છે. ચાલો તમારી શબ્દિક યાત્રા સાથે મારી યાત્રા પણ ફરીથી થશે.
    આભાર

Leave a Reply