હાસ્ય જગત

મિત્રો,
કહેવાય છે કે, દુનિયામાં માત્ર માણસ જ હસી શકે છે… અન્ય કોઈ પ્રાણી કે પક્ષી હસી શકતુ નથી… આમ જુઓ તો હસવાથી માનવીનુ સ્વાસ્થ્ય પણ સુધરે છે… હસતો માનવી વધુ સારો દેખાય છે… તો ચાલો આપણે સૌ પણ હસતા રહીયે અને લોકો ને ગમતા રહીયે…!
ગુજરાતી હાસ્ય વિરલાઓના વિવિધ હાસ્ય સભર સાહસો લઈને હું આપને મારા બ્લોગ પર મળતો રહીશ… અહી આપને ગમતા હાસ્ય કલાકારના વિવિધ કાર્યક્રમો હું આપતો રહીશ…
આપ સૌ મિત્રો સદા હસતા રહો તેજ આશા સાથે
આપનો મિત્ર
રાજીવ
***************************************************************
ડેઈલીમોશન પરના મારા બ્લોગના વિવિધ વીડીયો…!
************************************************************
(૧) શાહબુદ્દીન રાઠોડ – અમદાવાદ લાઈવ
શાહબુદ્દીન રાઠોડ – અમદાવાદ લાઈવ – ભાગ ૧
શાહબુદ્દીન રાઠોડ – અમદાવાદ લાઈવ – ભાગ ૨
શાહબુદ્દીન રાઠોડ – અમદાવાદ લાઈવ – ભાગ ૩
શાહબુદ્દીન રાઠોડ – અમદાવાદ લાઈવ – ભાગ ૪, ૫, ૬
(૨) ધીરુનો ધરતીકંપ – વસંત પરેશ
ધીરુનો ધરતીકંપ – ભાગ ૧
ધીરુનો ધરતીકંપ – ભાગ ૨
(૩) બાયડી મારી બબુચક – જગદીશ ત્રિવેદી
બાયડી મારી બબુચક – ભાગ ૧
બાયડી મારી બબુચક – ભાગ ૨
(૪) ધીરુના ધમપછાડા – વસંત પરેશ
ધીરુના ધમપછાડા – વસંત પરેશ – ભાગ ૧
ધીરુના ધમપછાડા – વસંત પરેશ – ભાગ ૨
(૫) ચમન બનેગા કરોડપતિ – સાંઈરામ
ચમન બનેગા કરોડપતિ – ભાગ ૧
ચમન બનેગા કરોડપતિ – ભાગ ૨
(૬) રંગીલો ડાયરો – ધીરુભાઈ સરવૈયા
રંગીલો ડાયરો – ભાગ ૧
રંગીલો ડાયરો – ભાગ ૨
(૭) ભીખુદાન ગઢવી- લાઈવ
ભીખુદાન ગઢવી- લાઈવ – ભાગ ૧
ભીખુદાન ગઢવી- લાઈવ – ભાગ ૨
(૮) ધડા વગરનો ધીરુ – વસંત પરેશ
ધડા વગરનો ધીરુ – ભાગ ૧
ધડા વગરનો ધીરુ – ભાગ ૨
(૯) વનેચંદનો વરઘોડો – શાહબુદ્દીન રાઠોડ
વનેચંદનો વરઘોડો – ભાગ ૧
વનેચંદનો વરઘોડો – ભાગ ૨
(૧૦) મારી અર્ધાંગીની – વસંત પરેશ
મારી અર્ધાંગીની – ભાગ ૧
મારી અર્ધાંગીની – ભાગ ૨
(૧૧) લગનના લાડવા – ધીરુભાઈ સરવૈયા
લગનના લાડવા – ભાગ ૧
લગનના લાડવા – ભાગ ૨
(૧૨) ક્યુંકી સાંસ ભી કભી બહુ થી – જગદીશ ત્રિવેદી
ક્યુંકી સાંસ ભી કભી બહુ થી – ભાગ ૧
ક્યુંકી સાંસ ભી કભી બહુ થી – ભાગ ૨
(૧૩) પરદેશી ધીરુ – વસંત પરેશ
પરદેશી ધીરુ – ભાગ ૧
પરદેશી ધીરુ – ભાગ ૨
(૧૪) સાંઈરામ સીક્સર – સાંઈરામ દવે
સાંઈરામ સીક્સર – ભાગ ૧
સાંઈરામ સીક્સર – ભાગ ૨
(૧૫) જડબાતોડ જલસા – ધીરુભાઈ સરવૈયા
જડબાતોડ જલસા – ભાગ ૧
જડબાતોડ જલસા – ભાગ ૨ (Will be online on 18th Sep)
(૧૬) વસંતનુ વાવાઝોડુ – વસંત પરેશ
વસંતનુ વાવાઝોડુ – ભાગ ૧ (Will be online on 25th Sep)
વસંતનુ વાવાઝોડુ – ભાગ ૨ (Will be online on 2nd Oct)
(૧૭) હાસ્ય તરખાટ – જગદીશ ત્રિવેદી
હાસ્ય તરખાટ – ભાગ ૧ (Will be online on 9th Oct)
હાસ્ય તરખાટ – ભાગ ૨ (Will be online on 16th Oct)
(૧૮) જબરુ જમણવાર – ભીખુદાન ગઢવી
જબરુ જમણવાર – ભાગ ૧ (Will be online on 23th Oct)
જબરુ જમણવાર – ભાગ ૨ (Will be online on 30th Oct)
(૧૯) મુંબઈ શો – શાહબુદ્દીન રાઠોડ
મુંબઈ શો – ભાગ ૧ (Will be online on 6th Nov)
મુંબઈ શો – ભાગ ૨ (Will be online on 13th Nov)
(૨૦) ધીરુભાઈ સરવૈયા – વોલ્યુમ ૧
ધીરુભાઈ સરવૈયા – વોલ્યુમ ૧ – ભાગ ૧ (Will be online on 20th Nov)
ધીરુભાઈ સરવૈયા – વોલ્યુમ ૧ – ભાગ ૨ (Will be online on 27th Nov)
(૨૧) હાસ્યના હિંચકા – વસંત પરેશ
હાસ્યના હિંચકા – ભાગ ૧ (Will be online on 4th Dec)
હાસ્યના હિંચકા – ભાગ ૨ (Will be online on 11th Dec)
(૨૨) ડાયરો અને જોક્સ – ભીખુદાન ગઢવી
ડાયરો અને જોક્સ – ભીખુદાન ગઢવી – ભાગ ૧ (Will be online on 18th Dec)
ડાયરો અને જોક્સ – ભીખુદાન ગઢવી – ભાગ ૨ (Will be online on 25th Dec)
************************************************************

ચિત્રમાં બતાવ્યા પ્રમાણે "પ્લે" બટન પર ક્લીક કરો, ગીત થોડી ક્ષણોમાં વાગશે.
February 10, 2009 at 1:15 AM
Dear Rajiv,
Good to see you are enjoying and help the surfers and bloggers to keep us connected.
Regards
Rajendra
http://www.yogaeast.net
http://www.bpaindia.org
February 10, 2009 at 1:15 AM
Dear Rajiv,
Good to see you are enjoying and help the surfers and bloggers to keep us connected.
Regards
Rajendra
http://www.yogaeast.net
http://www.bpaindia.org
March 4, 2009 at 11:20 PM
Waiting for the rest of the updates…
March 14, 2009 at 9:39 PM
Excellent work…
March 22, 2009 at 1:24 PM
Ha ha ha
April 3, 2009 at 8:09 PM
હાસ્ય-રસનો આનંદ માણવાની મજા આવી.
April 9, 2009 at 7:37 AM
Dear Rajiv,
Good, Excellent work.
August 31, 2009 at 5:45 PM
wonderfull collection. My next generation will enjoy and one more generation in USA will save for future. keep up good work and let light keep on to light some more lamps