Archive for the ‘ડાયરો’ Category
મણીયારો – ભાગ ૧૦
March 6, 2009મણીયારો – ભાગ ૯
February 27, 2009
મણીયારો – ભાગ ૮
February 20, 2009
મણીયારો – ભાગ ૭
February 13, 2009
મણીયારો – ભાગ ૬
February 6, 2009
મણીયારો – ભાગ ૫
January 30, 2009મિત્રો,
આશા છે કે તમે લોક ડાયરાની રમઝટ માણતા હશો અને આપને મજા પણ આવતી હશે…!
એક અગત્યની વાત એ કે હું જે હોસ્ટ પર મારી ઓડિયો ફાઈલ મુકતો હતો તેમા કોઈ પ્રોબ્લેમ થઈ જવાથી ઓડિયો ફાઈલ ઓપન થવામાં પ્રોબ્લેમ થતો હતો અને ગીત/ગઝલ સાંભળી શકાતુ ન હતુ. એક-બે દિવસના અવિરત પ્રયત્ન બાદ બધી જ ઓડીયોને કંપ્રેસ્ડ વિડીયોમાં ફેરવી ગુગલના સરવર પર મુકી દીધી છે જેથી હવે પછી કોઈ પણ પોસ્ટ સાથેની રચના સાંભળવામાં આપને તકલીફ નહી થાય. આપ જો કોઈ લીંક પર ક્લીક કરો અને તે ન ચાલે તો મને જરુરથી જણાવજો, હું તે પહેલી અનુકુળતામાં ફીક્સ કરી દઈશ.
રાજીવ
*************************************************
*************************************************
મણીયારો – ભાગ ૪
January 23, 2009

ચિત્રમાં બતાવ્યા પ્રમાણે "પ્લે" બટન પર ક્લીક કરો, ગીત થોડી ક્ષણોમાં વાગશે.