
हम रश्क को अप्ने भी गवारा नहीं कर्ते
मर्ते हैं वले उन की तमन्ना नहीं कर्ते
અમે અમારા પોતાની જલન પણ સ્વીકારતા નથી, અમે મરી જશુ પણ તેની તમન્ના કરતા નથી.
दर पर्दह उन्हें ग़ैर से है रब्त-ए निहानी
ज़ाहिर का यह पर्दह है कि पर्दा नहीं कर्ते
પરદાની પાછળ તે બીજા સાથે સંબંધ રાખે છે, જાહેરનો આ પરદો છે કે પરદો નથી કરતા.
यह बा`इस-ए नौमीदी-ए अर्बाब-ए हवस है
ग़ालिब को बुरा कह्ते हो अच्छा नहीं कर्ते
ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા
- ग़ालिब
March 25, 2009 at 11:09 PM
ગાલિબ તો ગાલિબ જ છે…પણ તમે પણ સરસ કામ કરો છો ..ખુબ સુંદર સમજાવ્યું છે.વાહ્..મજા આવી.
સ્નેહા-અક્ષિતારક
http://akshitarak.wordpress.com