मेरे दुख की दवा करे कोई

By રાજીવ ગોહેલ

इब्‌न-ए मर्‌यम हुआ करे कोई
मेरे दुख की दवा करे कोई

મરિયમનુ સંતાન થઈને આવે કોઈ,
મારા દુઃખોને આવીને મટાડે કોઈ

शर`-ओ-आईन पर मदार सही
ऐसे क़ातिल का क्‌या करे कोई

કે ધર્મના નામ પર જે કત્લ કરે
એવા કાતિલનુ શું કરી શકે કોઇ

चाल जैसे कड़ी कमान का तीर
दिल में ऐसे के जा करे कोई

ચાલ જાણે ખેંચેલી કમાનનુ તીર
દિલમાં એના જો જઈ રહે કોઈ

बात पर वां ज़बान कट्‌ती है
वह कहें और सुना करे कोई

સામે બોલો તો જીભ કપાય કે
તે બોલે અને સાંભળ્યા કરે કોઈ

बक रहा हूं जुनूं में क्‌या क्‌या कुछ
कुछ न सम्‌झे ख़ुदा करे कोई

બોલિ રહ્યો છુ જનુનમાં કૈ નુ કૈ
પ્રભુ કરે કે, એ ન સમજે કોઈ

न सुनो गर बुरा कहे कोई
न कहो गर बुरा करे कोई

ન સાંભળો જો ખરાબ કહે કોઈ
ન કહો જો ખરાબ કરે કોઈ

रोक लो गर ग़लत चले कोई
बख़्‌श दो गर ख़ता करे कोई

રોકી લો જો ખોટા રસ્તે ચાલે કોઈ
આપો માફી, ભુલ જો કરે કોઈ

कौन है जो नहीं है हाजत-मन्‌द
किस की हाजत रवा करे कोई

કોણ છે એવુ કે જરુરીયાત નથી જેને
કોની જરુરીયાત, પુરી કરે કોઈ

क्‌या किया ख़िज़्‌र ने सिकन्‌दर से
अब किसे रह-नुमा करे कोई

શું કર્યુ ખ્વાજા ખિજ્રએ સિકંદર સાથે
કે કોને હવે માર્ગદર્શક કહે કોઈ

जब तवक़्‌क़ु` ही उठ गई ग़ालिब
क्‌यूं किसी का गिला करे कोई

જ્યારે ઈચ્છાઓ મરી ગઈ ગાલિબ
શા માટે કોઈની ફરિયાદ કરે કોઈ

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

- ग़ालिब

2 Responses to “मेरे दुख की दवा करे कोई”

  1. vijayshah Says:

    જ્યારે ઈચ્છાઓ મરી ગઈ ગાલિબ
    શા માટે કોઈની ફરિયાદ કરે કોઈ

    bahu saras!

  2. Vinod Patel Says:

    You made my day by posting this rachna. Very nice to read. Thank you Rajivbhai.

    Vinod Patel, USA

Leave a Reply