आईनह क्यूं न दूं कि तमाशा कहें जिसे
ऐसा कहां से लाऊं कि तुझ सा कहें जिसे
हस्रत ने ला रखा तिरी बज़्म-ए ख़याल में
गुल्दस्तह-ए निगाह सुवैदा कहें जिसे
फूंका है किस ने गोश-ए मुहब्बत में अय ख़ुदा
अफ़्सून-ए इन्तिज़ार तमन्ना कहें जिसे
ફુક્યુ છે કોણે, પ્રેમના કાનમાં, એ પ્રભુ, આ સદા રાહ જોતા રહેવાની વાત અને ઈચ્છા કહે જેને.
सर पर हुजूम-ए दर्द-ए ग़रीबी से डालिये
वह एक मुश्त-ए ख़ाक कि सह्रा कहें जिसे
માથા પર નાખો કે જેને દુઃખોનુ ટોળુ કહી શકાય, એક મુઠ્ઠી રેતી કે રણ કહે જેને
है चश्म-ए तर में हस्रत-ए दीदार से निहां
शौक़-ए `अनां-गुसीख़्तह दर्या कहें जिसे
છે અદ્ર્શ્ય તે, મારી ભીની થયેલી આંખોમાં કે, બધા લોકો સમુદ્ર કહે છે જેને
दर्कार है शिगुफ़्तन-ए गुल्हा-ए `ऐश को
सुब्ह-ए बहार पुन्बह-ए मीना कहें जिसे
એ જરુરી છે ગુલાબના બાગોના ખીલવા માટે, વસંતની સુંદર વાદળી નભવાળી પ્રભાત કહે જેને
ग़ालिब बुरा न मान जो वा`इज़ बुरा कहे
ऐसा भी कोई है कि सब अच्छा कहें जिसे
ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા
– ग़ालिब

September 12, 2008 at 12:09 PM
વહાલા વાચક મિત્રો,
એક લાં….બા વિરામ બાદ ફરીથી આપ સૌની સામે ગાલિબ સાહેબની રચના મુકી રહયો છું આશા રાખુ કે આપ સૌને તે ગમશે…!
આપ સૌને જણાવ્યા વગરજ એક લાંબો વિરામ લઈ લીધો… થયુ એવુ કે હું એક મહિનાથી ઈન્ડિયા હતો અને મને એમ હતુ કે ત્યાં પણ મને બ્લોગ અપડેટ કરવાનો સમય મળી રહેશે…! પણ હકીકતમાં મિત્રો, મને બ્લોગ ખોલવાનો પણ સમય મળ્યો ન હતો અને હું ગઈ કાલે જ મેલ્બોર્ન પરત આવ્યો અને થયુ કે ચાલો ફરીથી બ્લોગ પર જામેલી ધુળને ખંખેરી નવી શરુઆત કરી દઈએ…!
ફરીથી નિયમિત રીતે આપ સૌને આ બ્લોગ પર ગાલિબ સાહેબની, મારી અને અન્ય કવિઓની રચનાઓ જોવા અને વાંચવા મળશે.
આભાર સહ
આપનો… રાજીવ.
September 13, 2008 at 4:56 AM
आईनह क्यूं न दूं कि तमाशा कहें जिसे
ऐसा कहां से लाऊं कि तुझ सा कहें जिसेએટલે તો સુરદાસે બાળ કૃષ્ણનું વર્ણનમાં તેઓ તેમના જેવા જ એમ જણાવ્યું!
ऐसा भी कोई है कि सब अच्छा कहें जिसे
આપણને પણ કેટલું આશ્વાસન મળે!
September 15, 2008 at 2:28 PM
Khub j sundar rachana…!
है चश्म-ए तर में हस्रत-ए दीदार से निहां
शौक़-ए `अनां-गुसीख़्तह दर्या कहें जिसे
છે અદ્ર્શ્ય તે, મારી ભીની થયેલી આંખોમાં કે, બધા લોકો સમુદ્ર કહે છે જેને
September 17, 2008 at 7:12 PM
ग़ालिब बुरा न मान जो वा`इज़ बुरा कहे
ऐसा भी कोई है कि सब अच्छा कहें जिसे
સરસ ગઝલ અને સમજુતી
September 18, 2008 at 2:04 PM
दर्कार है शिगुफ़्तन-ए गुल्हा-ए `ऐश को
सुब्ह-ए बहार पुन्बह-ए मीना कहें जिसे
એ જરુરી છે ગુલાબના બાગોના ખીલવા માટે, વસંતની સુંદર વાદળી નભવાળી પ્રભાત કહે જેને
Wah wah…! Subanallah…!