પ્રિય ગુજરાતી ચાહક મિત્રો,
આપ સૌને જણાવતા આનંદ થાય છે કે એક નવતર બ્લોગ આપના સૌના માટે શરુ કરી રહ્યો છું. તમને શબ્દ સાગરના કિનારે મારી સ્વ-રચિત રચનાઓ તો મળતી જ રહેશે અને તેની સાથે હવે આ નવા બ્લોગ પર ગુજરાતી ગીતો, ગઝલો, ડાયરાની રમઝટ અને અન્ય સાહિત્ય જોવા, સાંભળવા અને માણવા મળશે.
ઈન્ટરનેટ પરથી શોધેલા ગુજરાતી સાહિત્યને આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરવાનો આ નવતર પ્રયાસ છે… આશા છે કે આપ સૌને તે ગમશે.
આજે તેની શરુઆત, ઝવેરચંદ મેઘાણીની રચના કસુંબીનો રંગ દ્વારા જ કરી રહ્યો છુ.
આ રચના માણવા અહી ક્લીક કરો
આપના અભિપ્રાયનો ઈંતજાર રહેશે…
આપનો મિત્ર
રાજીવ

May 11, 2008 at 12:05 AM
રાજીવ ભાઇ સરસ ઘણુંજ સરસ
http://jayeshupadhyaya.wordpress.com
May 13, 2008 at 6:08 AM
ખૂબ સુંદર પ્રયાસ
અત્યાર સુધી તમારા બ્લોગનૂં ઉચ્ચ ધોરણ જળવાઈ રહ્યું છે
તે ચાલુ રહેશે તેવૂ આશા
June 19, 2008 at 10:25 AM
Rajivabhai.your effots are achieving higher scale day by day.I will be happy to read my poem on your site, can I ?