હવે
By રાજીવ ગોહેલ

નહીં કરું ગુસ્સો હવે
હાથ તો છોડો હવે
ભાર લાગે છે મને
પાંપણો ઊંચકો હવે
હાં, ભલે, મળશું નહીં
ફોન તો કરજો હવે
-કૈલાશ પંડિત
This entry was posted on March 7, 2008 at 4:03 AM and is filed under અન્ય કવિઓની રચના. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
March 7, 2008 at 4:24 AM
KHUB J SUNDAR RACHANA…
March 7, 2008 at 6:22 AM
saras tachukaDi rachana
March 7, 2008 at 3:09 PM
રચના સરસ
પણ કવીની આવી લાચારી!
તેના કરતા
અસ્તિત્વ માટે લડશું હવે તો.
હા, લાશ થૈ ને તરશું હવે તો.
કેવાં વિધાનો વિધિનાં થયા છે,
ફૂલો થયા તો ફળશું હવે તો.
March 8, 2008 at 2:26 AM
હાં, ભલે, મળશું નહીં
ફોન તો કરજો હવે
sundar
March 8, 2008 at 3:07 AM
Sundar rachana…