વ્હાલા વાચક મિત્રો,
આપ સૌને વેલેન્ટાઈન ડે ની ખુબ ખુબ શુભકામનાઓ…!
સૌ કોઈનુ જીવન પ્રેમમય, પ્રેમસભર, પ્રેમપૂર્ણ બને તેવી પ્રભુને પ્રાર્થના…!
આ દિવસ જેની યાદમાં મનાવામાં આવે છે તે સંત વેલેન્ટાઈનની કહાની વાંચવા નીચે ક્લીક કરો
- રાજીવ
વ્હાલા વાચક મિત્રો,
આપ સૌને વેલેન્ટાઈન ડે ની ખુબ ખુબ શુભકામનાઓ…!
સૌ કોઈનુ જીવન પ્રેમમય, પ્રેમસભર, પ્રેમપૂર્ણ બને તેવી પ્રભુને પ્રાર્થના…!
આ દિવસ જેની યાદમાં મનાવામાં આવે છે તે સંત વેલેન્ટાઈનની કહાની વાંચવા નીચે ક્લીક કરો
- રાજીવ
February 14, 2008 at 2:20 AM
Wishing you all a very happy valentine’s day…
cheers
February 14, 2008 at 4:02 PM
યુ ટુ
પણ જે હાર્ટ ચીતર્યું છે તે કોઈ પણ હ્યૂમન હાર્ટ જેવું નથી લાગતું!
કદાચ પુરુષ જી સ્પોટ પ્રોસ્ટેટ જેવું લાગે છે!
February 16, 2008 at 4:24 PM
આજે પંક્તી
‘શબ્દો મારા છે, પણ અર્થ તમારા છે’
વાંચી િવચાર આવ્યો કે કેટલીકવાર આપણા અર્થો આપણાં અનુભવમાંથી નીકળતા હોય છે
આ સાથે મારો અનુભવ જણાવું?
“પણ જે હાર્ટ ચીતર્યું છે તે કોઈ પણ હ્યૂમન હાર્ટ જેવું નથી લાગતું!
કદાચ પુરુષ જી સ્પોટ પ્રોસ્ટેટ જેવું લાગે છે!”
મારા પતી સાથે મારે તબીબી તપાસ માટે જવાનું થયું.અમારા પીસીપીએ અમારા લોહીના નમૂના લીધા.રીપોર્ટ આવ્યા ત્યારે મારા રીપોર્ટમા પી.એસ.એનો રીપોર્ટ આવ્યો.મેં સર્ચ કરી તો આવો એહવાલ આવ્યો.
Women with breast cancer demonstrated a favorable prognosis when PSA was present in tumor cystol, i.e. PSA-positive tumors showed improved disease-free and overall survival over women with PSA-negative tumors. It has been reported also that PSA levels in nipple aspirate were inversely correlated with breast cancer risk.
ગભરાઈ મેમોગ્રામ પડાવ્યો તો એકદમ નોરમલ આવ્યો.
અમારા પીસીપીનો ફોન આવ્યો કે અમારા લોહીના નમુના બદલાઈ ગયા છે કે તેની સાથે ખોટા ઓર્ડર ફોર્મ મોકલાયા છે! એટલામા મને એક ફાયદો થયો કે ‘પ્રોસ્ટેટ’ અંગે જાણકારી મળી.અમારા ડોકટરનું કહેવું છે કે અમારે આવી જાણકારી માટે અમુક સાઈટ પર જવું.
તેની ગેરંટી?
…અને આ કોમેંટ લખી ત્યારે મારા મનમા આ અનુભવ હતો
આમાં લાગણી દુભવવાનો િવચાર નથી.