પવન કે પ્રેમ
By રાજીવ ગોહેલ

પહેલાં નજરે ના ચડે, પવન હોય કે પ્રેમ
જોઇ શકો, તો પુછજો, ચોખ્ખા છે કે કેમ?
લઇ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય
‘ઓહો, દર્શન થઇ ગયાં’, બોલે જાદવરાય
છેકું, ભુંસું, ને લખું, કેમ થાય છે આમ?
બાકી એનું નામ તો બે અક્ષરનુ નામ
તાજમહાલોની બુલંદ છોને પ્રેમસગાઇ
અનારકલીએ વાપરી કેટલી એફ.એસ.આઇ
- ઉદયન ઠક્કર
This entry was posted on ફેબ્રુઆરી 9, 2008 at 2:16 AM and is filed under અન્ય કવિઓની રચના. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
ફેબ્રુઆરી 9, 2008 at 2:20 AM
લઇ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય
‘ઓહો, દર્શન થઇ ગયાં’, બોલે જાદવરાય
khub j saras…!!!
ફેબ્રુઆરી 9, 2008 at 2:25 AM
sundar
ફેબ્રુઆરી 9, 2008 at 2:35 AM
પહેલાં નજરે ના ચડે, પવન હોય કે પ્રેમ
જોઇ શકો, તો પુછજો, ચોખ્ખા છે કે કેમ?
really very nice sher….
ફેબ્રુઆરી 9, 2008 at 2:39 AM
khub j sundar rachana
ફેબ્રુઆરી 9, 2008 at 2:39 AM
છેકું, ભુંસું, ને લખું, કેમ થાય છે આમ?
બાકી એનું નામ તો બે અક્ષરનુ નામ
sundar
ફેબ્રુઆરી 9, 2008 at 7:05 AM
મજાના દોહાઓ લઈ આવ્યા… આ એફ.એસ.આઈ.વાળું તો ખૂબ ગમ્યું… પણ અનારકલી ક્યાંથી આવી ગઈ અહીં? તાજ તો મુમતાજ પાછળ બંધાયો હતો…
ફેબ્રુઆરી 9, 2008 at 9:08 AM
ઉદયન ઠક્કર હમ્મેશ કાંઈક નવું જ લઈને આવે છે. બધા દુહા ગમ્યા.
ફેબ્રુઆરી 10, 2008 at 12:33 AM
Waah bhai waah… maja aavi gayi
ફેબ્રુઆરી 11, 2008 at 2:02 PM
ઉદયન ઠક્કરના બધાજ દોહા ગમ્યા.
તેમાં આ પંક્તીઓ વધુ ગમી
છેકું, ભુંસું, ને લખું, કેમ થાય છે આમ?
બાકી એનું નામ તો બે અક્ષરનુ નામ
આ સમજતા વાર લાગી
તાજમહાલોની બુલંદ છોને પ્રેમસગાઇ
અનારકલીએ વાપરી કેટલી એફ.એસ.આઇ
પછી થયું વા…………………………હ
-
ફેબ્રુઆરી 16, 2008 at 1:44 AM
તાજમહાલોની બુલંદ છોને પ્રેમસગાઇ
અનારકલીએ વાપરી કેટલી એફ.એસ.આઇ
ha ha ha.. khub j maja aavi
ફેબ્રુઆરી 21, 2008 at 2:17 AM
Wah Wah ane farithi Wah…….!