શુભ દિપાવલી
By રાજીવ ગોહેલ

સર્વે ગુજરાતી સાહિત્ય રસીક મિત્રોને, તેમના પરિવારના તમામ સભ્યો, અને મિત્રોને મારા તરફથી દિપાવલીના શુભ પર્વ નિમિતે હાર્દિક શુભ-કામનાઓ.
Happy Diwali

Wishing you all a very Happy New Year
આવનાર વર્ષ આપ સૌના જીવનને પ્રેમ અને ખુશીઓથી ભરી દે એવી પ્રભુને અભ્યર્થના.
- રાજીવ
This entry was posted on November 8, 2007 at 3:41 AM and is filed under સ્વ-રચિત. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
November 8, 2007 at 3:50 AM
આપનો ખુબ ખુબ આભાર રાજીવ ભાઈ.
આપનુ વર્ષ પણ સુખદાઈ અને લાભ દાઈ નીવડે એજ પ્રાર્થના.
November 8, 2007 at 9:44 AM
દિવાળીની શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન..
November 8, 2007 at 11:08 AM
Festival days Mubarak!
November 8, 2007 at 11:36 AM
શુભ દિપાવલી અને નવા વર્ષના સાલ મુબારક!
November 8, 2007 at 2:12 PM
નવલાં વર્ષે નવલું પ્રભાત ફેલાવે,
જીવન કેરો પ્રકાશ આપ આંગણિયે !!