घर हमारा जो न रोते भी तो वीरां होता
बह्र गर बह्र न होता तो बयाबां होता
અમારુ ઘર, જો અમે રડ્યા ન હોત, તો પણ વેરાન જ હોત, જો સાગર એ સાગર ના હોત, તો વેરાન રણ હોત
तन्गी-ए दिल का गिलह क्या यह वह काफ़िर दिल है
कि अगर तन्ग न होता तो परेशां होता
હૃદયના નાના હોવાપણા માટે, કઈ ફરિયાદ કરવી એ તો કાફિર હૃદય છે, કે જો નાનુ ન હોત તો પરેશાન હોત
ब`द-ए यक `उम्र-ए वर` बार तो देता बारे
काश रिज़्वां ही दर-ए यार का दर्बां होता
ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા
– ग़ालिब

August 11, 2007 at 4:45 AM
Sundar
August 11, 2007 at 6:47 AM
ધીમે ધીમે ગાલિબનો રંગ ગાઢો થઈ રહ્યો છે… આભાર અને અભિનંદન…
August 13, 2007 at 4:31 AM
vaah! saras gazal chhe raajiv! keep posting such jewels!