देना पड़ा हिसाब

By રાજીવ ગોહેલ

एक एक क़त्‌रे का मुझे देना पड़ा हिसाब
ख़ून-ए जिगर वदी`अत-ए मिज़ह्‌गान-ए यार था

મારે દેવો પડ્યો છે મારા લોહીના એક એક બુંદનો હિસાબ, મારા જીગરનુ લોહી મારા પ્રિય પાત્રની પાંપણો માટેનુ અંજન હતુ

अब मैं हूं और मातम-ए यक-शह्‌र-ए आर्‌ज़ू
तोड़ा जो तू ने आइनह तिम्‌साल्‌दार था

હવે હું છું, અને સ્વપ્નોના વિલાપના શહેરો ભરેલા છે, તોડ્યો છે તે જે અરીસો તે મારો આત્માના ચિત્ર વાળો હતો

गल्‌यों में मेरी न`श को खेंचे फिरो कि मैं
जां-दादह-ए हवा-ए सर-ए रह्‌गुज़ार था

મારા શબને લઈ ફર્યા કરો ગલિયોમાં, કે હું, એ છુ કે જેણે જીવન આપ્યુ છે ગલિયો માં ભટકતા રહેવામાં

मौज-ए सराब-ए दश्‌त-ए वफ़ा का न पूछ हाल
हर ज़र्‌रह मिस्‌ल-ए जौहर-ए तेग़ आब्‌दार था

ન પુછો મને મૃગજળના મોજાઓની હાલત વિશ્વાસના રણમાં, દરેક જુસ્સો તલવારનો હતો રજકણના ચળકાટમાં

कम जान्‌ते थे हम भी ग़म-ए `इश्‌क़ को पर अब
देखा तो कम हुए पह ग़म-ए रोज़्‌गार था

ઓછુ જાણીયે છિએ અમે પણ પ્રેમના દુઃખને, પણ હવે,જ્યારે અમે જોયુ, ત્યારે ઓછુ થયુ, ત્યાં આખી દુનિયાનુ દુઃખ હતુ

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

- ग़ालिब

3 Responses to “देना पड़ा हिसाब”

  1. વિવેક Says:

    સુંદર રચના…. આભાર, રાજીવ

  2. hemantpunekar Says:

    bhaare-kham rachanaa chhe….saraL gujarati bhaashaantar maaTe aabhaar!

  3. manthanbhavsar Says:

    અતિ સુંદર રચના…. આભાર

Leave a Reply